આજે અમે તમને આસામમાં પૂરથી તારાજી સર્જાય છે.તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમાં લગભગ 135 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે અને લાખો લોકો પ્રભાવિત થયા છે. ઘણા લોકોને તો પોતાનું ઘર છોડીને રાહત શિબિરમાં કે પછી હાઇવે પર લગાવીને ભૂખ્યા તરસ્યા રહેવું પડ્યું છે. હાલ તો આસામ ની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ચૂકી છે અને લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ત્યારે એક તસ્વીરો તમે જોઈ શકો છો જેમાં ઘણા લોકો ના મકાન રૂપિયા છે. તો ઘણા લોકો ની ગાડીઓ અને અનેક લોકો ફસાયા હોવાની તસવીરો દેખાઈ રહી છે. વાત જાણે એમ છે કે આસામનાથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં આસામના રાયફલ્સ ના જવાનોએ છ દિવસના બાળક અને માને પૂરના પાણીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢીને માનવતા મહેકાવી.
ત્યારે એ વીડિયોમાં એ જવાન બાળકની સાથે રમતા જોવા મળ્યા અને એ બાળકની માયે સેનાનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે. એવામાં વાત કરીશું તો મંગળવારે નળબાળી જિલ્લામાં બે માળની એક બિલ્ડીંગ પાણીના દસમસતા વહેણમાં વહી ગઈ હતી.જેમાં ઘણા લોકોને નુકસાન પહોંચ્યું છે. આ પૂરની ઝપેટમાં રાજ્યના 32 જિલ્લાના 5424 ગામો આવી ચૂક્યા છે.
એ ઉપરાંત સોમવારથી મંગળવાર વચ્ચે જિલ્લામાં પાંચ મેટ્રો, મોરી ગામ અને ગામમાં એક-એક લોકોના મોત પણ થઇ ચુક્યા છે. તો ઘણા લોકો ગુમ થયા હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે, ત્યારે આસામમાં આવી ગંભીર મુશ્કેલીઓ આવી પહોંચી છે, ત્યારે ઘણા જિલ્લાઓ પૂરની ઝપેટમાં આવી ગયા છે.
વાત કરીશું તો અત્યાર સુધી 28 જિલ્લા પૂરની ચપેટમાં આવી ગયા છે અને 33 લાખ લોકોના જીવન પર સીધી અસર જોવા મળી રહી છે. તો ઘણા લોકોની સહી સલામત સ્થળે આસામના રાયફલસ ના જવાનો દ્વારા સુરક્ષિત રીતે લોકોની સહી-સલામત પહોંચાડવામાં આવી રહ્યા છે.તો ઘણા લોકો હજુ પણ ગુમ થયા હોવાની વાતો બહાર આવી છે.
જોતજોતામાં તો લોકોની નજર સામે બે માળનું મકાન નદીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયું – વિડીયો જોઈને તમે પણ હચમચી જશો… pic.twitter.com/l3NPzB9h9L
— GUJJU ROCKZ (@gujju_rockz) June 28, 2022
ત્યારે અમે તમને જણાવી દઈએ કે સિક્કિમના ટૂંકમાં ચાંદ બાળીમાં સોમવારની મોડી રાત્રે ભૂસ્ખન માં એક મહિલા અને તેમના બાળકોના મૃત્યુ નિપજ્યા છે. આ વાતની જાણ ઓમાન શેરપા ના પતિ સિલિગુરીમાં હતા.તે દરમિયાન થઇ હતી એટલું જ નહીં પરંતુ હાલ તો નંગાગ જિલ્લાના ધાનપુર પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે અને લોકોનો જીવ બચાવવામાં આવી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment