સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી તો ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં રોડ પર SUV કાર ચલાવી રહેલા વિદ્યાર્થીઓ 11000 કેવીના ટ્રાન્સફોર્મર સાથે અથડાયા હતા. ટ્રાન્સફોર્મર કારના બોનેટ પર પડતાં કારમાં અચાનક આગ લાગી ઉઠી હતી.
આ કારણોસર કારમાં ફસાયેલા વિદ્યાર્થીઓ બુમાબુમ કરવા લાગ્યા હતા. ત્યારે આસપાસ ઊગેલી એક મહિલા ત્યાં પહોંચી આવી હતી. તેને કારનો કાચ તોડી ને વિદ્યાર્થીઓને બહાર નીકળવામાં મદદ કરી હતી. પરંતુ એક વિદ્યાર્થી બહાર નીકળી ન શક્યો હતો અને તે આગની ઝપેટમાં આવી ગયો હતો.
આ કારણોસર તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી તો ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં રોડ પર SUV કાર ચલાવી રહેલા વિદ્યાર્થીઓ 11000 કેવીના ટ્રાન્સફોર્મર સાથે અથડાયા હતા. ટ્રાન્સફોર્મર કારના બોનેટ પર પડતાં કારમાં અચાનક આગ લાગી ઉઠી હતી.
આ કારણોસર કારમાં ફસાયેલા વિદ્યાર્થીઓ બુમાબુમ કરવા લાગ્યા હતા. ત્યારે આસપાસ ઊગેલી એક મહિલા ત્યાં પહોંચી આવી હતી. તેને કારનો કાચ તોડી ને વિદ્યાર્થીઓને બહાર નીકળવામાં મદદ કરી હતી. પરંતુ એક વિદ્યાર્થી બહાર નીકળી ન શક્યો હતો અને તે આગની ઝપેટમાં આવી ગયો હતો આ કારણોસર તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર સંતોષી દેવી નામની મહિલાએ કારના કાચ તોડીને કારમાંથી ત્રણ યુવકોને બહાર કાઢ્યા હતા. પરંતુ એક યુવકને બહાર કાઢી શકી ન હતી. મળતી માહિતી અનુસાર 11000 KV લાઈનના ટ્રાન્સફોર્મરના પોલ સાથે કાર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રાન્સફોર્મર કારના બોનેટ પર પડ્યું હતું.
આ કારણોસર કારમાં આગ લાગી ઉઠી હતી. તેથી કારમાં સવાર વિદ્યાર્થીઓએ પોતાનો જીવ બચાવવા માટે બૂમાબૂમ કરી હતી. તેથી એક સ્થાનિક મહિલાએ કારમાંથી ત્રણ લોકોને બહાર કાઢ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
આ અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સુરેશ નામના વિદ્યાર્થીઓને સારવાર માટે જિલ્લાની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં હાજર ડોક્ટરે સુરેશને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ સુરેશના પરિવારને થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ અકસ્માતની ઘટના રવિવારના રોજ બપોરે 1.30 વાગ્યાની આસપાસ બની હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment