કાર અને બાઈક વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, પત્નીની નજર સામે પતિ અને દીકરાનો કરુણ મૃત્યુ – જુઓ CCTV ફૂટેજ

હાલમાં બનેલી એક કરૂણ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અકસ્માતમાં બાઈક સવાર પિતા અને પુત્રનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર હાપૂરમાં કાર અને બાઈક વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પત્નીની નજર સામે હતી અને દીકરાનું કરુણ મૃત્યુ થયું હતું.

ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં પત્ની અને દીકરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતની ઘટના આજે સવારે સાત વાગ્યાની આસપાસ બની હતી. સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો કે એક બાજુ બાઈક આવી રહી છે ત્યારે બીજી બાજુ બહાર આવી રહી છે.

સામેથી આવતી કાર અને જોઈને બાઇક ચાલકે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું. કાર ચાલકને બ્રેક લગાવવાનો મોકો મળ્યો અને બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. અકસ્માતમાં બાઇક પર સવાર પિતા અને દીકરાનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થઈ ગયું હતું.

જ્યારે માતા અને દીકરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પિતા અને દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મળતી માહિતી અનુસાર જ્યારે આ અકસ્માતની ઘટના બની ત્યારે આસપાસના લોકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

પોલીસે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. માતા અને દીકરીની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. બંનેમાંથી એક પણ હજુ સુધી હોશમાં આવ્યા નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*