સુરતમાં પતિ અને દીકરાના મૃત્યુ બાદ આ મહિલાની વેદના સાંભળીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે, મહિલાએ રડતાં રડતાં કહ્યું એવું કે…

આપણી સમક્ષ અવનવી ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં ઘણી ઘટનાઓથી લઈને આશ્ચ્રર્યચકિત થઇ જતા હોય છે. એવામાં દુનિયામાં ઘણા એવા લોકો છે જેમને તેમનો દિવસ પસાર કરવા માટે કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અને એવા લોકો પણ છે કે ખાવામાં પણ ફાંફા પડે છે. અને તેના માટે મજૂરી કરવા મજબુર બની જાય છે.

ત્યારે આપણે સમક્ષ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એક મહિલા ધ્રુસકે રડી રહી છે અને તેની વેદના વીડિયોમાં બતાવી રહી છે. જે મહિલા નું નામ ગીતાબેન છે અને હાલ સુરતમાં રહે છે. તેમને એક છોકરી છે કે તેઓ અમુક વાર ઘરે આવે છે અને દુઃખની વાત તો એ કે ગીતાબેન ઘરમાં એકલાં રહે છે તેમના પરિવારમાં કોઈ નથી.

ગીતાબેન ઘરમાં એકલા રહેતા હતા અને ગીતાબેનના પરિવારમાં કોઈ ન હોવાથી તેઓ આખો દિવસ રડી રડીને પસાર કરે છે. જ્યારે ખૂબ જ દુઃખની વાત કહેવાય અને હૃદયસ્પર્શી એવી વાત કરવી હોય તો ગીતાબેન લોકોના ઘરે જઈને ઘરકામ કરીને તેમનું જીવન ચલાવે છે.

વિસ્તૃત માં વાત કરીએ તો ગીતાબેન તેમના જીવનમાં કોઈ પણ પ્રકારનું સુખ જોઈ જ નથી તેમને એક 25 વર્ષનો દીકરો હતો. જે કોઈ કારણસર મૃત્યુ પામ્યો હતો અને પછીના જ મહિનામાં તે છોકરાના પિતા મૃત્યુ પામ્યા હતા. તેથી તેમના જીવનમાં એકલા પડી ગયા હતા અને તેઓ એકલા રહેતા હતા અને બીજાના ઘરમાં જઈને કામ કરીને ગુજરાન ચલાવતા હતા.

ક્યારેક કહેતા ખૂબ જ દુઃખ થાય છે કે ગીતાબેન રડતા રડતા કહે છે કે જો આજે મારો દીકરો જીવતો હોત તો મારે આવા દિવસો જોવાના પડ્યા હોય અને તેમના ઘરમાં બધી જ વસ્તુઓ ન હોવાથી એક જ દિવસ એક સમય રસોઈ બનાવીને આખો દિવસ ચલાવે છે ત્યારે આવા ગરીબ માણસોની મદદ કરવામાં આવે તો પુણ્ય નું કામ થઈ શકે અને આવા લોકો પોતાનું પેટ ભરવા માટે પણ મજબૂર બની જાય છે.

ત્યારે આવા લોકો ને મદદ કરવાથી એમનું પેટ ઠારી શકે અને આવા લોકો ના આશીર્વાદ પણ મળે છે. જો તમને પણ આવા ગરીબ અને મજબૂર બનેલા લોકોની દયા આવે અને મદદ કરવાની ઈચ્છા થાય તો આ નંબર ઉપર કોલ કરવા વિનંતી- 7600 900 300.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*