કેનેડામાં જીવ લેવામાં આવેલા ભારતીય વિદ્યાર્થીના મૃતદેહને દસ દિવસ બાદ ભારતમાં લાવવામાં આવ્યું, દીકરાના પરિવારજનોની હાલત જોઇને તમને પણ રડવું આવી જશે…

કેનેડાના ટોરેન્ટોમાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ 21 વર્ષીય વિદ્યાર્થીનું નામ કાર્તિક વાસુદેવ હતું. કેનેડા પોલીસ વિદ્યાર્થીના જીવ લેનાર આરોપીની ધરપકડ કરી લીધી છે. કાર્તિક વાસુદેવ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ નો રહેવાસી હતો.

મળતી માહિતી અનુસાર કાર્તિક જાન્યુઆરી મહિનામાં જ કેનેડા અભ્યાસ કરવા માટે ગયો હતો. મળતી માહિતી અનુસાર 7 એપ્રિલના રોજ કેનેડામાં એક મેટ્રો સ્ટેશન ની બહાર કાર્તિક નો જીવ લઈ લેવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર જ્યારે કાર્તિક કામ પર જવા માટે પોતાના ઘરે થી નીકળ્યો હતો.

ત્યારે તેનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર્તિક નો જીવ લેનાર આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા કાર્તિક મૃતદેહ શનિવારના રોજ દિલ્હીમાં આવ્યું હતું.

ત્યાંથી કાર્તિકા મૃતદેહને ગાઝિયાબાદના સ્મશાનગૃહમાં લઈ જવામાં આવ્યું હતું. કાર્તિકના મૃતદેહને જોઈને તેનું પરિવાર પડી ભાંગ્યું હતું. કાર્તિકના પરિવારજનોની હાલત જોઈને તમને પણ રડવું આવી જશે. ગાઝિયાબાદ સ્મશાનગૃહમાં કાર્તિક ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

કાર્તિકને ન્યાય મળે તે માટે તેમના પરિવારજનોએ માંગ કરી હતી. કાર્તિકના પાર્થિવ દેહને જોઈને માતા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી. આટલું જ નહીં પરંતુ કાર્તિકનું આખું પરિવાર અને તેમના પરિવારજનો ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડયા હતા.

કાર્તિકને ન્યાય અપાવવા માટે ઉચ્ચતરના વકીલો કાર્તિકના પરિવારના સભ્યોને મળ્યા છે. ટૂંક જ સમયમાં કાર્તિકનું પરિવાર કેનેડા જશે અને ત્યાંના પોલીસ કર્મચારીઓને મળશે. આરોપીએ કયા કારણોસર કાર્તિકનો જીવ લીધો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*