હાલમાં બનેલી ઘટના હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પ્રેમમાં નિષ્ફળતા મળતા એક યુવતી સાથે તેની પાંચ બહેનપણીઓએ ઝેરી દવા પી લીધી છે. આ ઘટનામાં ત્રણ યુવતીઓનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું છે. અન્ય ત્રણ યુવતીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટના બનતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ચોંકાવનારી ઘટના બિહારના ઔરંગાબાદ જિલ્લામાં થી સામે આવી છે. મળતી માહિતી મુજબ અહીં એક યુવતીને પ્રેમમાં નિષ્ફળતા મળી હતી. તેથી તે યુવતી ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લેતી હતી.
ત્યારે તેની સાથે તેની પાંચ બહેનપણીઓએ પણ ઝેરી દવા પી લીધી છે. આ ઘટનામાં ઘટના સ્થળે ત્રણ યુવકોના કરૂણ મૃત્યુ થઈ ગયા છે. મૃત્યુ પામેલી એક યુવતીની ઉંમર 14 વર્ષ અને બીજીની ઉંમર 15 વર્ષની હતી.અને યુવતીઓ અલગ-અલગ પરિવારની હતી. મળતી માહિતી અનુસાર 6 માંથી એક યુવતીનું તેના ભાઈના શાળા સાથે અફેર ચાલતું હતું. તે યુવક ગુરુઆને રહેવાસી છે.
યુવકનું નામ બિટ્ટ છે. મળતી માહિતી મુજબ જ્યારે યુવતી બિટ્ટને મળવા ગઈ ત્યારે તેની સાથે તેની બહેન અને ચાર અન્ય બહેનપણીઓ હતી. ત્યાં યુવતીએ બિટ્ટને પ્રેમ લગ્ન કરવાનું કહ્યું હતું. ત્યારે બિટ્ટએ સ્પષ્ટ શબ્દોમાં પ્રેમ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ બધી બહેનપણીઓ એક ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
જેમાંથી ત્રણ યુવતીઓના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા. અન્ય ત્રણ યુવતીઓ ની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટના બનતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. હાલમાં પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment