દિવસ-રાત દેશની સેવા કરતા-કરતા આ જવાન થઈ ગયા શહીદ, વૃદ્ધ માતા અને આખું ગામ હિબકે ચડ્યું…

દેશની સેવા કરવા માટે દેશના વીર જવાનો પોતાની જિંદગી કુરબાન કરી દેતા હોય છે 24 કલાક ખડેપગે રહીને દેશની સેવા કરતા હોય છે અને પોતાના પરીવારની દૂર રહીને પોતાના જીવની પણ ચિંતા કર્યા વગર જીવ નાં જોખમે પણ દેશ માટે લડી લેતા હોય છે.

ક્યારેક તો દેશની સેવામાં ને સેવામાં કેટલાક સેનાના જવાનો શહીદ પણ થઇ જતા હોય છે ત્યારે આવી વાત સાંભળીને ખૂબ જ દુઃખની લાગણી અનુભવાય છે. અને આ વાત કહી તે ખૂબ જ દુઃખ થાય છે એક તેજપાલ સિંહ રાઠોડ નામના જવાનું દેશની સેવા કરતા કરતા શહીદ થઈ ગયા.

આ જવાન ચંદગોઠી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે જેવો ખડે પગે રહીને દેશની સેવા કરતા હતા. આ જવાન શહીદ થયા હોવાના સમાચાર પરિવારને મળતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ. જ્યારે આ જવાન ના પાર્થિવ દેહને એમના વતન એ લઈ જવામાં આવ્યા ત્યારે ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

આવા દુઃખદ સમાચાર સાંભળીને આખા ગામમાં દુઃખનો માહોલ સર્જાયો. અને લોકો ભીની આંખે રડી પડ્યા. તેજપાલ સિંહ રાઠોડ નામના જવાની અંતિમયાત્રામાં પણ આખું ગામ જોડાયું હતું અને લોકોએ જોર જોરથી નારા બોલાવ્યા હતા અને શહીદ થયેલા આ જવાનની વૃદ્ધ માતાએ ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

શહીદ જવાનની અંતિમ યાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા અને શહીદને અંતિમ વિદાય આપી હતી.અંતે એટલું જ જણાવીશ કે આપણા દેશના આવા વીર જવાનો કે જે નીડરતાથી અને ખડેપગે રહીને દેશની સેવા કરે છે તેમને પ્રણામ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*