તારો ડોહો ઈ વાગે! એક નાનકડા બાળકે બીજા બાળક સાથે કર્યું એવું કે – જુઓ વિડિયો

તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા વિડીયો જોયા છે ઘણા વિડીયો જોઈને તમે ખડખડાટ હસી પડે છે અને ઘણા વિડીયો જોઈને તમને એવુ આવી ગયું છે અથવા તો ઘણા વિડીયો એવા પણ જોયા છે જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ ગયા છો.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો જોઈને તમે પણ હસી-હસીને ગોટો વળી જશો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો તે બે નાનકડાં બાળકો એક નદીના કિનારે ઉભા રહેલા દેખાઈ રહ્યા છે.

એમાંથી આગળ ઊભેલો એક બાળક નીચે પડેલા પથ્થર નદીના પાણીમાં ફેંકી રહ્યો છે. ત્યારે આ બાળકને જોઈને પાછળ ઊભેલો બીજો બાળક પણ પોતાના હાથમાં પથરો લે છે અને નદી તરફ પથરો નાખવાની કોશિશ કરે છે. પરંતુ ત્યારે કંઈક એવું થાય છે કે જેને જોઇને તમે પણ પોતાની હસી નહીં રોકી શકો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે નદીમાં પથરા ફેકનાર બાળકને જોઈને પાછળ ઊભેલો નાનકડો બાળક તેની નકલ કરવા જાય છે. પાછળ ઊભેલો બાળક એક પથરો ઉચકે છે અને તેને ફેંકે છે.

પરંતુ તે પથરો નદીમાં જતો નથી અને આગળ ઊભેલા બાળકના માથા પર જાય છે. તેના કારણે આગળ ઊભેલો બાળક રડવા લાગે છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ વીડિયો જોઈને લોકો ખડખડાટ હસી પડ્યા છે. વિડીયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*