મહિલા કારચાલકને જોલુ આવી જતા, રોડની સાઈડમાં ઉભેલા ટ્રકની પાછળ કારને ઘૂસી દીધી – એક જ પરિવારના 4 લોકોના મૃત્યુ…

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે એક કાર અને ટેન્કર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના 4 લોકોના કરૂણ મૃત્યુ થયા હતા. મળતી માહિતી અનુસાર જ્યારે અકસ્માત બન્યો ત્યારે એક મહિલા કાર ચલાવી રહી હતી.

આ અકસ્માતમાં મહિલા કારચાલક અને તેના દીકરાને ગંભીર ઈજા પહોંચી હતી ત્યારબાદ તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર અકસ્માતમાં રેલવે કર્મચારી, તેના પિતા અને દીકરીઓના કરૂણ મૃત્યુ થયા છે.

જ્યારે રેલવે કર્મચારીની પત્ની અને દીકરાને અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના ઉત્તરપ્રદેશની છે. આ ઘટનાના થોડા દિવસો પહેલાં બની હતી. મળતી માહિતી અનુસાર નીલમ શર્મા નામની એક મહિલા પોતાના પરિવાર સાથે કાનપુર જવા નીકળી હતી.

નીલમ ડ્રાઇવિંગ કરી રહી હતી ત્યારે અચાનક જ ડ્રાઇવિંગ દરમિયાન તેને પાલનપુર હાઈવે પર જોલું આવી જાય છે. અને કાર રોડની સાઈડમાં પડેલા ટેન્કરની પાછળ ઘૂસી ગઈ હતી.

આ ઘટના બન્યા બાદ કન્ટેનર ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનામાં નીલમ શર્માના પતિ, સસરા અને બે દીકરીઓના મૃત્યુ થયા હતા.

જ્યારે નીલમ વર્મા અને એક દીકરો અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા હતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઇને હાઇવે પરથી પસાર થઈ રહેલા લોકોનું કહેવું છે કે જ્યારે અકસ્માત બન્યો ત્યારે બહાર ખૂબ જ સ્પીડમાં હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*