શનિવારના દિવસે મળતી માહિતી મુજબ કપાસના ભાવમાં કોઇ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો ન હતો પરંતુ કપાસના ભાવ ની વાત કરવામાં આવે તો 2000-2100 ની આસપાસ કિંમત સ્થિર છે. આપને જણાવી દઇએ કે રાજ્યના હિંમતનગર માર્કેટયાર્ડમાં સૌથી ઊંચો વધારે કપાસ નો ભાવ જોવા મળ્યો છે.
હજુ પણ કપાસના ભાવ 2500 રૂપિયા નીચી સપાટીએ પહોંચે તેવું નિષ્ણાતો જણાવી રહ્યા છે. શનિવારના દિવસે કપાસની આવક ન હતી તેથી કોઈપણ પ્રકારનો વધારો જોવા મળ્યો ન હતો.
અલગ અલગ માર્કેટયાર્ડ મુજબ કપાસના ભાવ ની વાત કરવામાં આવે તો ગઢડા 451 થી 2028, સિધ્ધપુર 1580 થી 2080,તલોદ 1671 થી 2100,ટિટોઈ 1601 થી 2021,કડી 1450 થી 1993,મોડાસા 1650 થી 1941,પાટણ 1450 થી 2072,વિસનગર 1200 થી 2090 વિજાપુર 1200 થી 2070 જોવા મળ્યો હતો.
આ વખતે દેશ-વિદેશમાં અમુક ટકા પાકને અસર થઇ રહી છે. હવામાન નું પરિવર્તન અને સૂકું હવામાન જણાવી રહ્યું છે કે આ અંદાજોના આધારે જો કપાસનું ઉત્પાદન ઘટશે તો કપાસના ભાવમાં વધારો નિશ્ચિત છે.કોટનનો ઉપયોગ ઉચ્ચ ગુણવત્તાના કપડાં કે કપડાં બનાવવા માટે થાય છે.
કપાસ કુદરતી રીતે નરમ,ગરમ લાગણી દ્વારા વર્ગીકૃત થયેલ છે. કાપડ ઉદ્યોગ ઉપરાંત કપાસનો ઉપયોગ તબીબી ક્ષેત્રમાં કાપ અને ભંગાર જેવી શારીરિક સમસ્યાઓ માટે દવા તરીકે પણ થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment