વડોદરા નેશનલ હાઇવે પર ઉભેલા ટ્રકમાં બીજો ટ્રક ઘુસી જતાં સર્જાયો ગંભીર અકસ્માત, 1 વ્યક્તિનું મૃત્યુ…

આજકાલ ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે વડોદરા નેશનલ હાઇવે પર એક અકસ્માતની ઘટના બને છે. આ ઘટનામાં મોડી રાત્રે રોડની સાઈડમાં ઉભેલા ટ્રકની પાછળ બીજી ટ્રક ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં કેબિનમાં બેસાડેલા ક્લીનરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. ઘટના બનતા જ મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા ઉપરાંત થાય વિભાગની ટીમ અને પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ભારે જહેમત બાદ તેમના મૃતદેહને કેબિનમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં રાજ્ય નારોલ ટ્રાન્સપોર્ટ મંત્રી એ ઘટનાની મુલાકાત લીધી હતી. વડોદરા નેશનલ હાઇવે 48 ઉપર દેણા ચોકડી પાસે ટ્રક બગડતા રોડની સાઈડમાં પાર્ક કરી દીધો હતો.

ત્યારે બિહાર જતો ટ્રક ઉભેલા ટ્રકની પાછળ ઘૂસી જાય છે. જેમાં બિહાર જતા ટ્રકનું ભાંગીને ભૂકો થઇ જાય છે.આ ઉપરાંત કેબિનમાં સવાર ક્લીનરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ જાય છે.

ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા ઉપરાંત ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. અકસ્માત સર્જાયા બાદ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

મૃત્યુ પામેલા ક્લીનરનું નામ પ્રતાપસિંહ મોહનસિંહ ધરાડી છે. ફરાર થઈ ગયેલા ટ્રકચાલકની પોલીસ શોધખોળ કરી રહી છે. ઘટનાના કારણે હાઈવે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*