કપાસમાં સતત બીજા દિવસે 15 થી 20 રૂપિયાનો વધારો થયો છે. કેટલાક સેન્ટરમાં કપાસના મણે 30 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે.કપાસ ના બોકરો ના જણાવ્યા અનુસાર જીનોને જોઈએ તેટલો કપાસ ક્યાંથી મળતો નથી. મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં કપાસની આવક ગત વર્ષ ડિસેમ્બર મહિનામાં આવી હતી
અને તેની ત્રીજા ભાગની આવક થઈ રહી છે. લોકલ સેન્ટરોમાં સારી ક્વોલિટીના કપાસ પર ખેડૂતોની પકડ છે. જ્યારે કેટલાક સેન્ટરોમાં ખેડૂત ખાલી થઈ શક્યા છે.
સૌરાષ્ટ્રમાં જીન પહોંચે કપાસના આજે ઊંચામાં 1770 થી 1775 બોલાયા હતા.જયારે કડીમા મહારાષ્ટ્ર ના કપાસ ના ઊંચામાં 1710 અને કાઠીયાવાડ ના કપાસના 1760 સુધી ભાવ રહા હતા.
કપાસ ના ભાવ ની વાત કરવામાં આવે તો અમરેલીમાં 1817,સાવરકુંડલામાં 1770,રાજકોટ માં 1800,જસદણ માં 1780,બોટાદ માં 1805,મહુવા 1756,મોરબી 1781,રાજુલા માં 1726,બાબરા માં 1840,જેતપુર માં 1811,વાંકાનેર 1760,માણાવદર 1818 જોવા મળ્યા હતા.
લાલપુર માં 1774,ધનસુરા માં 1764,હારીજ 1735,જામજોધપુર 1686,હિંમતનગર 1739,મોડાસા 1742, સિદ્ધપુર 1776,બેચરાજી 1675,ખેડબ્રહ્મા 1661,ઉનાવા 1780,ઇકબાલગઢ 1650,ભાવનગર માં 1782 જોવા મળ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment