ભારતમાં પરણિત ભાઈએ પોતાની સગી બહેનને બનાવી પત્ની, કારણ જાણીને તમે પણ થઇ જશો આશ્ચર્યચકિત

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ માં આયોજિત સમૂહ લગ્ન સમારોહ માં થયેલી છેતરપિંડીથી લોકો ચોંકી ઊઠયા હતા. શહેરની સાથે સાથે સમૂહ લગ્નોત્સવ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા હતા અને હકીકતમાં મુખ્યમંત્રી સમુહ લગ્ન યોજના હેઠળ યોજાયેલા લગ્ન સમારોહમાં ભારે તેની સગીબેન સાથે લગ્ન કરીને તેને પોતાની પત્ની બનાવી હતી.

સમગ્ર ઘટના સામે આવ્યા બાદ અધિકારીઓના પણ હોશ ઉડી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તપાસ બાદ જાણવા મળ્યું કે આ ભાઈ બહેનને 35 હજાર રૂપિયા અને મુખ્યમંત્રી સમુહ લગ્ન યોજના હેઠળ વર-કન્યાને મળેલા સામાન ના લોભ માં પતિ-પત્ની બની ગયા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે તપાસ બાદ જાણવા મળ્યું કે ભાઈ બહેનને 35 હજાર રૂપિયા અને મુખ્યમંત્રી સમુહ લગ્ન યોજના હેઠળ વર-કન્યાને મળેલા સામાનના લોભમાં પતિ-પત્ની બની ગયા હતા.

હકીકતમાં લગ્ન સમારોહ બાદ કેટલાક નવા પરિણીત યુગલો ના વીડીયો અને ફોટો સ્થાનિક લોકો સાથે ગામ ના વડા સુધી પહોંચ્યા અને જાણવા મળ્યું કે પરણીત ભાઈએ બહેન સાથે લગ્ન કર્યા છે.

ફોટો સામે આવ્યા બાદ જયારે તેની તપાસ કરવામાં આવી તો સમગ્ર ઘટના સામે આવી છે. જે બાદ અધિકારીઓએ આરોપી યુવક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હવે આ કેસમાં અધિકારીઓ પણ ફસાઇ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*