ખેડૂતો માટે મહત્વના સમાચાર,કપાસના ભાવમાં એકાએક થયો મોટો ફેરફાર,જાણો બજાર ભાવો

રૂ અને કપાસીયા ના ખોળ ના ભાવ ઘટતા બુધવારે કપાસના ભાવમાં 10 થી 15 ઘટયા થતા.કપાસના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે રૂ ના ભાવ કડી સહિત અનેક સેન્ટર માં મંગળવાર કરતા ખાંડીએ ₹200 થી 300 નીચા બોલાતા અને વેચવાવાળા મોટા પ્રમાણ માં આગળ આવતા કપાસના ભાવ ઘટયા હતા.

મહારાષ્ટ્રની આવક આજે 100 ગાડી વધીને ફૂલ 300 ગાડીની આવક થઈ હતી અને ભાવ ઊંચામાં 1700 જ બોલાતા હતા જે મંગળવાર 1750 સુધી બોલાતા હતા. સૌરાષ્ટ્રમાં પણ કપાસની આવક વધીને બે લાખ મણે પહોંચતા 10 થી 15 ની નરમાઇ હતી.

કપાસ ના બુધવારે બજાર ભાવ ની વાત કરવામાં આવે તો રાજકોટમાં 1480 થી 1765, અમરેલી માં 1080 થી 1779, સાવરકુંડલામાં 1345 થી 1739, જસદણમાં 1100 થી 1760, બોટાદમાં 1000 થી 1785, મહુવામાં 1100 થી 1735,

ગોંડલમાં 1001 થી 1211, કાલાવડમાં 1000 થી 1760, જામજોધપુર માં 1545 થી 1755, ભાવનગરમાં 1100 થી 1736, જામનગરમાં 1500 થી 1755 જોવા મળ્યો હતો.

બાબરામાં 1560 થી 1770, જેતપુરમાં 1200 થી 1771, વાંકાનેરમાં 900 થી 1721, મોરબી 1300 થી 1750, હળવદમાં 1300. થી 1734, વિસાવદરમાં 1490 થી 1710, બગસરામાં 1050 થી 1775, જૂનાગઢમાં 1550 થી 1675, ઉપલેટામાં 1150 થી 1775 જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*