ધર્મવાળી રાજનીતિ ને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આપ્યું મોટું નિવેદન,કહું એવુ કે…

Published on: 10:40 am, Sat, 11 December 21

સરદાર ખાતે સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો છે.સંસ્કાર સિંચન સ્વામિનારાયણ સંપ્રદાયની આગવી ઓળખ મુખ્યમંત્રીએ કહ્યું હતું.40 કિલો સોનાથી પ્રભુનું સિંહાસન બન્યું. ગામ પ્રતિષ્ઠા મહોત્સવમાં 50 હજારથી પણ વધારે ભાવિકો ઉમટી પડયા હતા.

સરધાર સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ખુલ્લો મુકવા માટે શુક્રવારે સરદાર આવેલા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજકોટ રાજ્યની એક વેળા ની રાજધાની એવા સરધાર નગર સાથે ભગવાન સ્વામિનારાયણનો વિશિષ્ટ સંબંધ છે.

સેવા સદાચાર અને સંસ્કાર સિંચન સદીઓથી સ્વામિનારાયણ સંપ્રદાયની ઓળખ બની છે.સ્વામિનારાયણ સંપ્રદાય એટલે સૌને ભૂલીને હિતની પરંપરા અને લોકોના કલ્યાણની ભાવના છે. રાજકોટના સરદાર ખાતે આયોજિત મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં મંદિરના સિંહાસન માટે 40 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે

અને આ પ્રસંગે 50 હજારથી પણ વધારે ભાવિકો ઉમટી પડયા હતા.સી.આર.પાટીલ કહ્યુ હતુ કે, સામાજિક જીવનમાં જ્યારે પણ સમસ્યા ઉદભવે છે ત્યારે નીતિ વિષયક નિર્ણય લેવાના થાય છે. રાજ્યના લોકો માટે નિર્ણય લેતી વખતે ધરમે હંમેશા સત્ય ની દિશા દોરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ધર્મવાળી રાજનીતિ ને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આપ્યું મોટું નિવેદન,કહું એવુ કે…"

Leave a comment

Your email address will not be published.


*