લગ્ન વિશે એવું જ માનવામાં આવે છે કે પતિ અને પત્ની વચ્ચે ઉંમરમાં કેટલાંક વર્ષ સુધીનું અંતર શુભ માનવામાં આવે છે. જેનું કારણ એ છે કે તેના કારણે પતિ અને પત્ની એક બીજાને સરળતાથી સમજી શકે. આવી ઘટનાઓમાં આપણે ભાગ્યનો ખેલ સમજીને ચૂપ થઈ જતા હોઈએ છીએ
પરંતુ જો પતિ અને પત્ની વચ્ચે ઉંમરનું અંતર તો દીકરીની ઉંમર નું જોવા મળે તો ઘણી બબાલ થઈ જાય છે.આખરે આ વ્યક્તિ કોણ છે કે જેને પોતાનાથી 40-45 વર્ષ નાની છોકરી સાથે લગ્ન કરીને સોશિયલ મીડિયામાં ચહલ-પહલ મચાવી દીધી છે.
ઘણા લોકોએ દાવો કર્યો છે કે તસવીરમાં જોવા મળતો આ માણસ કોઈ સામાન્ય માણસ નહી પણ અપોલો હોસ્પિટલના ડાયરેક્ટર રાજેશકુમાર છે. હકીકત તો કંઈક અલગ જ છે.તસવીર માં જોવા મળી રહેતો વૃદ્ધ વ્યક્તિ અસમમાં મોટો બિઝનેસમેન છે.
જેનું નામ રાજેશકુમાર છે પરંતુ તે અપોલો હોસ્પિટલના ડાયરેક્ટર તો બિલકુલ નથી. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ તસવીરમાં જોવા મળી રહેલો માણસ નો રાજેશકુમાર છે અને તે મોટો બિઝનેસમેન છે.તમને જણાવી દઈએ કે રાજેશકુમાર તેને લગ્ન વિશે પૂછવામાં આવ્યું
ત્યારે તેણે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ભલે લોકો વિરોધ કરી રહ્યાં હોય પરંતુ તે તેના અંગત જીવનનો નિર્ણય છે. રાજેશ કુમાર ની પોતાની પત્ની ના દેહાંત પછી પોતાનાથી અડધી ઉંમરની છોકરી સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment