LPG સિલિન્ડર પર ની સબસીડી ને લઈને આવ્યા ખુશીના સમાચાર, એકાઉન્ટમાં આવી રહ્યા છે રૂપિયા તમે પણ કરો આ રીતે ચેક

Published on: 3:35 pm, Mon, 6 December 21

જો તમે પણ એલપીજી નો ઉપયોગ કરી રહ્યા છો તો તમારા માટે ખુશીના સમાચાર છે. એલપીજી સબસિડી એટલે રસોઈ ગેસ ની સબસીડી હવે ગ્રાહકોના ખાતામાં આવવા લાગી છે.જોકે પહેલા પણ એલપીજી સબસિડી આવતી હતી પરંતુ ઘણા ગ્રાહકોના ખાતામાં સબસીડી નથી આવી રહી,તેવી ફરિયાદો ઉઠી હતી.

ઉલ્લખનીય છેકે ફરી થી સબસીડી શરૂ થયા પછી આ ફરિયાદો આવવાની બંધ થઈ ગઈ છે.LPG ગેસ ગ્રાહકો ને 79.26 રૂપિયા પ્રતિ સિલિન્ડર સબસીડી તરીકે આપવામાં આવી રહી છે.પરંતુ ગ્રાહકો ને જુદીજુદી સબસીડી મળી રહી છે.

આવી સ્થિતિમાં લોકો મૂંઝવણમાં છે કે આખરે તેમના કેટલા વખત ની સબસીડી મળી રહી છે. હકીકતમાં ઘણા લોકોને 79.26 રૂપિયાની સબસીડી મળી રહી છે તો કેટલાકને 158.52 રૂપિયા અથવા 237.78 રૂપિયાની સબસીડી મળી રહી છે.

જો કે તમારા ખાતામાં સબસીડી આવી છે કે નહીં તેને તમે સરળતાથી ચેક કરી શકો છો.તમે ઘરે બેઠા બેઠા સરળતાથી તમારા ખાતામાં સબસીડી ચેક કરી શકો છો. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે કેવી રીતે તમે સરળતાથી મિનિટમાં જાણી શકો છો કે તમારે એકાઉન્ટમાં સબસીડી આવી છે કે નહીં.

સૌથી પહેલા www.mylpg.in ઓપન કરો અને હવે તમે સ્ક્રીનની જમણી બાજુ ગેસ કંપનીઓના ગેસ સિલિન્ડર ના ફોટા દેખાશે.અહી તમે તમારા સર્વિસ પ્રોવાઇડર ના ગેસ સિલિન્ડર ની ફોટો પર ક્લિક કરો. તેના પછી સ્ક્રીન પર એક નવી વિન્ડો ઓપન થશે જે તમારા ગેસ સર્વિસ પ્રોવાઇડર છે.

હવે સૌથી ઉપર જમણી બાજુ સાઈન ઈન અને ન્યુ યુઝર ના ઓપ્શન ટેપ કરો.જો તમે પહેલાથી ID બનાવી રાખે છે તો સાઈન ઈન કરો.જો તમારી આઇડી નથી તો તમે ન્યુ યુઝર પર ટેપ કરી વેબસાઈટ પર લોગ ઈન કરો.તેમાં જમણી બાજુ વ્યું સિલિન્ડર બુકિંગ હિસ્ટ્રી પર ટેપ કરો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "LPG સિલિન્ડર પર ની સબસીડી ને લઈને આવ્યા ખુશીના સમાચાર, એકાઉન્ટમાં આવી રહ્યા છે રૂપિયા તમે પણ કરો આ રીતે ચેક"

Leave a comment

Your email address will not be published.


*