સોનાના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.ગયા મહિનામાં જ 1200 રૂપિયા સુધી સોનું સસ્તું થઇ ગયું છે.MCX પર આજે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે.ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આજે સોનાના ભાવમાં સામાન્ય સુધારો જોવા મળ્યો છે તે સાથે જ 46075 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર થઈ ગયો છે.
ચાંદીના ભાવમાં 0.12 ટકા નો ઘટાડો નોંધાયો છે અને તે સાથે જ 60714 રૂપિયા પ્રતિગ્રામ કિંમત થઈ ગઈ છે.ગયા એક મહિનાની વાત કરવામાં આવે તો સોનાના ભાવ માં 1111 રૂપિયા ઘટાડો નોંધાયો હતો.26 ઓગસ્ટ MCX પર સોનાનો ભાવ 47188 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ 69192 રૂપિયા પ્રતિ કિલો હતી.
એક્સપર્ટના જણાવ્યા અનુસાર એમસીએક્સ પર સોનું 46800/47055 ની વચ્ચે રહી શકે છે ત્યારે ચાંદી 61000/61400 ના સ્તર ની વચ્ચે ના રહેવાની શક્યતા છે. એક્સપર્ટનું 61200 ના લક્ષ્ય માટે 59400 ની આસપાસ ચાંદી ખરીદવાની સલાહ આપી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment