આજે એક એવા દિકરી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે દેશના બધા દીકરાઓ માટે એક ઉત્તમ ઉદાહરણ બન્યો છે. આ દીકરો વિકલાંગ છે અને એ પોતાના માતા માટે દીકરા ની સાચી ફરજ નિભાવી રહ્યો છે.તે ફળ વેચીને જે કંઈ પણ પૈસા કમાય છે તેમાંથી તેના પરિવારનું ગુજરાન ચલાવે છે. આવા લોકો સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ છે.
વિંકલાંગદીકરાના પરિવારમાં માત્ર તેના મમ્મી જ તેનું પરિવાર છે. તેના માતા જ્યારે સ્વસ્થ હતા ત્યારે મજૂરી કરીને પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતા હતા. માતાની ઉંમર થતાં હવે તે કામ કરી શકે તેમ નથી એટલે હવે ઘર ની બધીજ જવાબદારી ઘરના વિંકલાગ દીકરા પર આવી ગઈ છે.આ દીકરાએ હસતા હસતા ઘરની બધી જવાબદારી ઉપાડી લીધી છે.
આ વ્યક્તિ હિમાચલ પ્રદેશમાં રહે છે અને દરરોજ સવારે ઊઠીને તે ફળો વેચવા માટે જાય છે.આ વિકલાંગ દીકરો દિવસના 300 થી 400 રૂપિયા કમાઈ રહ્યો છે. મોટા ભાગના પૈસા તેની માતા ની દવા પાછળ ખર્ચ થઈ જાય છે.
હિમાચલ પ્રદેશ આવેલા પ્રવાસીએ દીકરાને જોયો એટલે તરત જ ગાડી રોકી દીધી. દીકરો પોતે અસહાય હોવા છતાં બીમાર માતા માટે રસ્તા પર બેસીને ફળો વેચે છે.આ પ્રવાસીએ તેની પાસે રહેલા બધા જ ફળો ખરીદી લીધા અને દીકરા નો દિવસ સારો બનાવી દીધો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment