LIC દ્વારા દેશની મહિલાઓ માટે એક ખાસ ટીમ બહાર પાડવામાં આવી છે. આ સ્ક્રીમ ના કારણે મહિલાઓ આત્મનિર્ભર બની શકે છે. આ સ્કીમમાં 8 થી 55 વર્ષની મહિલાઓ રોકાણ કરી શકે છે. LIC દ્વારા આ સ્કીમ માટે LIC Aadhaar Shila સ્કીમ સિક્યુરિટી અને સેવિંગ બત્રે ઉપલબ્ધ કરાવી છે.
આ સ્કીમ નો ફાયદો ફક્ત મહિલાઓ માટે જ છે. જે મહિલાઓ આધાર કાર્ડ ધરાવતા હશે તે આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે. LIC નો આ પ્લાન પોલીસધારકો અને તેમની મૃત્યુ બાદ પરિવારને ફાઈનાન્સિયલ રીતે મદદ આપી છે.
LIC આધારશીલા પ્લાન હેઠળ બેસિર સમ એશર્યોડ મીનીમમ 75000 રૂપિયા અને મેક્સિમમ ત્રણ લાખ રૂપિયા છે. આ પોલીસી નો સમય ઓછામાં ઓછો 10 વર્ષ અને વધુમાં વધુ 20 વર્ષનો છે.
LICના આ પ્લાનમાં 8 થી 55 વર્ષની મહિલાઓ રોકાણ કરી શકે છે. અને પ્યાર મેક્સિમા મેચ્યોરિટી ની ઉંમર 70 વર્ષ છે.
જો તમારી ઉંમર 31 વર્ષની છે. અને તમારે 20 વર્ષ સુધી રોજ 29 રૂપિયા આ આ સ્કીમમાં જમા કરાવવા પડશે. પહેલા વર્ષમાં તમારા 10959 રૂપિયા જમા થશે. તેમાં 4.5 ટકા ટેક્સ લાગશે. આવતા વર્ષે તમને 10723 રૂપિયા આપવામાં આવશે.
આ પ્રીમિયમ તમે દર મહિને, ત્રણ મહિને કે છ મહિને અથવા તો વાર્ષિક આધાર પર જમા કરાવી શકો છો. આ રીતે 20 વરસમાં તમારે 214696 રૂપિયા જમા કરાવવાના રહેશે. મેચ્યોરિટી ના સમયે તમને 397000 રૂપિયા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment