કેન્દ્ર સરકારનું કહેવું છે કે આમ આદમી પાર્ટી દ્વારા સરકારે આ યોજનાનો અમુક વિસ્તારમાં જ લાગુ પડે છે જેના કારણે બીજા વિસ્તારોમાં આ યોજનાનો લાભ મળતો નથી. દિલ્હી સરકાર એક દેશ એક રાસન યોજનાને લઈને સુપ્રીમ કોર્ટને ગુચવી રહી છે.
સુપ્રીમ કોર્ટે શુક્રવારના રોજ જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એક દેશ અનેક રાષ્ટ્રીય યોજના લાગુ કરવી જોઈએ. તેના કારણે શ્રમિકો કોઈ બીજા રાજ્યમાં હોય તો પણ તેને ત્યાં રાશન મળી રહે અને તેને બીજા રાજ્યમાં કોઈપણ કામ કરવામાં સરળતા પડે.
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે આ સુવિધા માટે દેશમાં દરેક પ્રવાસીને શ્રમિકોનું બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કરવું જોઈએ. કેન્દ્ર સરકારે કોર્ટમાં કહ્યું કે આસામ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને દિલ્હી માં હજુ સુધી આ યોજના લાગુ પડી નથી.
આ ઉપરાંત કેન્દ્ર સરકારે દિલ્હીમાં શરૂ કરવામાં આવેલ ડોર સ્ટેપ ડીલેવરી યોજના રોકી દીધી હતી. દિલ્હી સરકારનું કહેવું હતું કે આ યોજનાના કારણે દિલ્હીમાં 72 લાખ લોકોને લાભ થાય છે. જે લોકોએ બીજી લહેર માં લાગુ પાડેલ યોજનાના કારણે પોતાની નોકરી ગુમાવી દીધી હતી.
આ યોજના વિશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને લગતા કહ્યું કે ” કૃપયા કરીને ઘરના રાશન યોજના દિલ્હીમાં લાગુ પાડી દો”.
આ ઉપરાંત અરવિંદ કેજરીવાલે લક્ષ્ય હતું કે તેના હિત માટે હું આ કામ કરું છું તે માટે તમે આ યોજનામાં અમારો સાથ આપો. સરકારને લાગતું હોય કે આ યોજનામાં કોઈ પણ પ્રકારના બદલાવ કરવા પડે છે તો બદલાવ કરી નાખે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment