BOI અને PNB 2019 ખોટા નાણાકીય રિપોર્ટ દર્શાવવા અંગે RBI એ આ બંને બેંકને ફટકાર્યો કરોડોનો દંડ. આરબીઆઈ બેન્ક ભારતની કોઈ પણ બેંક નિયમોનું ભંગ કરે કે તેના વિરૂદ્ધમાં કોઈ કાર્ય કરે તો તેને દંડ ફટકારે છે. RBI દ્વારા આ બંને બેંકને કુલ છ કરોડના ફાઈન ભરવા માટેનું કહેવામાં આવ્યું છે.
જેમાં BOIને 4 કરોડા અને PBIને 2 કરોડનો દંડ ફટકાર્યો છે. આરબીઆઈનું કહેવું છે કે 31 માર્ચ 2019 ના રોજ BOI દ્વારા રજૂ કરાયેલા નાણાકીય રિપોર્ટ યોગ્ય તેમાં હકીકતમાં જે આંકડા હોય તેનાથી અલગ આંકડા દર્શાવવામાં આવ્યા હતા.
આ તમામ મામલો ISE અને FMR લાગતા એવા લોહીની તપાસમાં બહાર આવ્યું હતું. આ ઉપરાંત આરબીઆઇએ જણાવ્યું PBI ના ISE 2018 અને 19 ના લગતા અહેવાલોની તપાસમાં જણાયું કે આ બેંકે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
જેમાં આરબીઆઇને ડેટા સબમીટ કરતી વખતે તેની જાણ કરવામાં વિલંબ કરે. આરબીઆઈ બંને બેંક ને પૂછ્યું કે ડેટા સબમિટ કરવા માટે એટલો બધો વિલંબ કેમ થયો.
આરબીઆઈ જણાવ્યુ કે બેન્કોને આ દંડ આપવાથી બેંકના ગ્રાહકોને કોઈપણ પ્રકારની અસર પડશે નહીં. કારણ કે આ નિયમ ગ્રાહકો કોઈ નહિ પરંતુ બેંકે તોડ્યો છે તેના કારણે આરબીઆઇના નિયમ અનુસાર બેન્કોને આ દંડ ભરવો પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment