વરસાદની રાહ જોઇ રહેલા ખેડૂતો માટે વરસાદ પહેલા આવ્યા ખુશીના સમાચાર ખેડૂતોને સિંચાઈ માટે ઉપયોગ એવો આજી-2 ડેમ આખો ભરાઈ ગયું. રાજ્યમાંથી ચોમાસાની શરૂઆત પહેલા આ ડેમ ભરાઈ જતાં ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલીને નદીમાં પાણી છોડી દેવામાં આવ્યું. બીજી તરફ 10 ગામના લોકોને એલર્ટ કરાયા.
જાણકારી મુજબ જાણવા મળ્યું છે કે આજી 2 ડેમ વરસાદ પહેલા અગાઉથી જ નર્મદાના પાણીથી ભરેલો હતો. અને છેલ્લા બે દિવસમાં રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા આ ડેમ છલકાઇ ગયો હતો.
સરકારી અધિકારીઓએ જણાવ્યું કે કોરોના ની બીજી લહેર માં કૃષિ કરતા તમામ કૃષિ ક્ષેત્રને કોઈપણ પ્રકારની અસર નહીં થાય. કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર છે. તેમને કહ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ મે મહિનામાં ફેલાયું છે.
પરંતુ આ સમયમાં કૃષિથી સંબંધિત ગતિવિધિઓ ખૂબ જ ઓછી હોય છે. જેના કારણે દેશના ખેડૂતોને કે કૃષિ ક્ષેત્રે કોઈ પણ પ્રકારની અસર નહીં પડે. માર્ચ મહિના અથવા એપ્રિલ મહિનાના મધ્ય સુધી કૃષિક્ષેત્રે તમામ ખેડુતોને કામકાજ અંતિમ સીમા પર હોય છે.
ચોમાસું આવ્યા પહેલા ખેડૂતો પાસે ખૂબ જ ઓછું કામ હોય છે. પરંતુ જેવું ચોમાસાનું આગમન થાય છે તેની સાથે કામ પણ ફરીથી ચાલુ થઈ જાય છે. જૂન મહિનામાં શ્રમિકોની સંખ્યા ઓછી રહે તો પણ ખુશી છે કે કોઈ પણ પ્રકારનો ફરક નહીં પડે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment