સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા IDBI BANK તથા કેનરા બેન્ક નું ખાનગીકરણ થાય તેવી શક્યતાઓ છે. સરકારી સત્તાવાર હજુ બે બાળકોના નામ જાહેર કર્યા નથી પરંતુ સુત્રો અનુસાર આ બે બેંક ના નામ સામે આવ્યા છે.
દેશ ની કોર ગ્રુપ ઓફ સિક્યુરિટી ઓન ડિસઇન્વેસ્ટમેન્ટ ચાલુ નાણાકીય વર્ષમાં ખાનગીકરણ કરવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી. આમાં ક્ષેત્રની બેંકો ના નામ ની યાદી ઓ પણ સોંપી દેવામાં આવી છે. 2021-22 બજેટ પ્રમાણે જાહેર કરવામાં આવ્યું છે.
તેના પરથી કહી શકાય કે ખાનગીકરણ માટે બે સરકારી બેંકો તથા એક વીમા કંપનીની પસંદગી કરીને તેની યાદી સરકાર સામે મુકવામાં આવશે. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે કોર ગ્રુપ ઓફ સિક્યુરિટી ઓન ડિસઈન્વેસ્ટમેન્ટ જાહેર ક્ષેત્રની બેંકો ના નામ પણ સૂચવી દીધ છે.
નાણા મંત્રી નિર્મલા સીતારામ જણાવ્યું કે જો બેંકોનું ખાનગીકરણ થાય અથવા તો કોઈ પણ બીજી સરકારી બેન સાથે જોડી દેવામાં આવે તો કર્મચારીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય. કર્મચારીઓની સેલેરી અને તેમને મળતા પેન્શન કે અન્ય કોઈપણ સર્વિસની નુકસાન નહીં થાય.
કર્મચારી તમામ હિતને ધ્યાનમાં રાખવામાં આવશે. નાણામંત્રી નું કેવું છે કે આપણા દેશની જરૂરિયાતો પૂરી કરવા માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા થઈ મોટી બેંકની ખૂબ જ જરૂર છે.
તે માટે તમામ બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં. આ ઉપરાંત બેંકોને મર્જ કરવાનો નિર્ણય પણ તાત્કાલિક લેવામાં આવશે. આ ઉપરાંત નાણામંત્રીએ કહ્યું કે જો ખાનગીકરણ કરવામાં આવે તો સરકારી કર્મચારીઓ ના તમામ હિતો સુરક્ષિત કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment