ઘણા લોકો હોમ લોન અથવા કાર લોન લે છે, જેના બદલામાં તેમને દર મહિને હપ્તો ચૂકવવો પડે છે પરંતુ મહામારી ના સમયગાળામાં નાણાકીય પરિસ્થિતિ ગડબડ થવાને કારણે તેમના પર ભાર વધ્યો છે. જો તમે પણ આવા લોકોમા સામેલ છે અને વર્તમાન EMI ને ઘટાડવા માંગો છો.
તો પછી તમે કેટલીક વિશેષ પદ્ધતિઓ અપનાવી શકો છો. આ તમારા ખિસ્સા પરનો ભાર ઘટાડશે. હોમ લોન દરમિયાન એલટીવી રેશિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ લોનનો ભાગ છે જેમાં મિલકત ની કિમંત માં આધારે લોન મળે છે.
હોમ લોન લેનારા એ તેના પોતાના સંશોધન થી મિલકત નું બાકી મૂલ્ય ગોઠવવું પડશે તેથી ઓછું એલટીવી રેશિયો પસંદ કરવાથી હોમ લોન ની રકમ ઓછી થશે. આનાથી ઇમેઆઇ પણ ઓછો થશે. જો તમે મકાન ખરીદવા માટે ડાઉન પેમેન્ટ કરો છે તો તમને લાંબા ગાળે લાભ મળશે.
નવા હોમ લોન લેનારા લાંબા ગાળાના વિકલ્પ ને પંસદ કરીને તેમના ઇમેઆઈ બોજ ને ઘટાડી શકે છે. પૈસા બજાર ડોટ કોમ અનુસાર જો તમે લાંબા ગાળા માટે લોન લે છો તો ઈમેઆઇ ઓછો રહે છે.
જો કે આમાં વ્યાજ ની કિંમત વધુ છે. પરંતુ એવી સ્થિતિમાં કે જયારે તમારી પાસે પૈસાની તંગી છે તો તમે આ વિકલ્પ લઈ શકો છો. આની સાથે તમે ડીફોલ્ટ કેટેગરી માં નહિ આવો અને હપ્તા સરળતાથી ચૂકવી શકશો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment