પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. 2000 ત્રણ હપ્તા માં સહાય આપે છે ત્યારે સરકારે આઠમો હપ્તો ખેડૂતોના ખાતામાં આપવાની શરૂઆત કરી છે.
ત્યારે સરકાર આ યોજના ની જૂની પદ્ધતિ માં કેટલાક ફેરફાર કરવા જઈ રહી છે.પીએમ કિસાન સન્માન યોજના નો લાભ હવે ફકત તે જ ખેડૂતોને મળશે અને જેમના ખેતરો તેમના નામે હશે.
પહેલાની જેમ, જેની પૂર્વજોની જમીન નો હિસ્સો હતો તેઓ આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં. તો તમારા નામ પણ ખેતર છે તો આ કાર્ય તાત્કાલિક કરો નહિતર તમારી આગામી હપ્તા અટવાઈ શકે છે.
આ અંતર્ગત દર વર્ષનો પહેલો હપ્તો 1 એપ્રિલ થી 31 જુલાઈ,બીજા હપ્તા 1 ઓગસ્ટથી 30 નવેમ્બર અને ત્રીજા હપ્તા 1 ડિસેમ્બર થી 31 માર્ચ સુધી આવે છે.
આ માટે પહેલા પીએમ ફા ની વેબસાઇટ પર જાઓ. જમણી બાજુએ આવેલા ફાર્મસ કોર્નર માં,લાભકર્તા ના દરજ્જા ની પસંદગી છે. તેના પર ક્લિક કરીને, એક પેજ ખુલશે જ્યાં તમે આધાર નંબર, એકાઉન્ટ નંબર.
અથવા મોબાઈલ નંબરની મદદથી લોગીન કરી શકો છો. અહીં તમારું નામ, સરનામું,આધાર કાર્ડ નંબર, મોબાઇલ નંબર, એકાઉન્ટ નંબર, નોંધણી તારીખ,પેમેન્ટ મોડ, આધાર સ્ટેટસ સહિતની તમામ માહિતી મળી જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment