સોનાના ભાવ ગઈકાલે સૌથી નીચા ભાવ જોવા મળ્યો હતો જે 24 કેરેટ સોનાનો ભાવ 44,7200 રૂપિયા રહો હતો. જોકે આજે ફરી એક વખત રૂપિયા બે હજારનો ઘટાડો થયો છે.એટલે કે 445200 રૂપિયા થયો હતો જે આજરોજ સૌથી સોનુ સસ્તુ છે. ઓગસ્ટ મહિનાથી સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે.
કારણ કે ઓગસ્ટ મહિનામાં કોરોના મહામારી ઓછું થયું હતું અને ઉદ્યોગધંધા ફરી શરૂ થયા હતા તેથી સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.ચાંદીના ભાવ ની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ 66.90 રૂપિયા છે.
એટલે 10 ગ્રામ ચાંદીનો ભાવ 669.00 રૂપિયા છે અને 100 ગ્રામ ચાંદીનો ભાવ 6690.00 રૂપિયા છે એટલે એનો મતલબ 1 કિલો સોના નો ભાવ 66,900 રૂપિયા છે.કાલની સરખામણીએ આજરોજ ચાંદીના ભાવમાં રૂપિયા 700 નો ઘટાડો જોવા મળ્યો છે.
22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ 4352 રૂપિયા છે એટલે કે 10 ગ્રામ સોનાનો ભાવ 43,520 રૂપિયા છે એટલે 100 ગ્રામ સોનાનો ભાવ 4,35,200 રૂપિયા છે.
એટલે કાલ ની સરખામણી આજરોજ 22 કેરેટ સોનાના ભાવમાં ₹2000 નો મોટો ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ 4452 રૂપિયા છે.
એટલે 10 ગ્રામ સોનાનો ભાવ 44,520 રૂપિયા છે અને 100 ગ્રામ સોનાનો ભાવ 4,45,200 રૂપિયા છે તો કાલની સરખામણીએ 24 કેરેટ સોનાના ભાવમાં 2000 નો અધધ ઘટાડો જોવા મળ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment