અમદાવાદ મૂનસીપાલટી અમદાવાદમાં આવેલ નેહરુ બ્રિજ 13 માર્ચથી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો કારણ કે આ ભૂલ ૧૯૬૨ થી સાબરમતી નદી પર બાંધવામાં આવ્યો હતો પરંતુ હવે આ રીપેરીંગ કરવું જરૂરી છે. અગાઉ 20 દિવસ પણ સુભાષબીજ બંધ કરી દેવામાં આવ્યો હતો.
નેહરુ બ્રિજ રીપેરીંગ કામ ભોપાલ શહેરની કંપનીને 3.50 કરોડમાં કોન્ટ્રાક્ટર આપ્યું છે.નહેરુ બ્રિજ પર 13 માર્ચ થી 30 એપ્રિલ સુધી તમામ વાહન વ્યવહાર માટે બીજ સંપૂર્ણપણે બંધ રહેશે.
આ બ્રિજ બંધ થતાં અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા થઈ શકે છે. કારણકે દોઢ મહિના સુધી બ્રિજ પરથી ડાયાબિટીસની સમસ્યા ઊભી થશે.નેહરુ બ્રિજ ની જેમજ સુભાષ બ્રિજ ને વીસ દિવસ સુધી સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો હતો.
આ બ્રિજનું કામ અમદાવાદ મ્યુન્સિપાલટી 2019 માં ઓગસ્ટ મહિનામાં કર્યું હતું.નેહરુ બ્રિજ માટે રીપેરીંગ ની જરૂર છે તે 13 માર્ચના રોજ ખબર પડી. 13 માર્ચના રોજ નેહરુ બ્રિજ ઉપર રોડ પર તિરાડ પડવા મળી હતી.
ત્યારબાદ અમદાવાદ મૂનસીપાલટી આજની રીપેરીંગ માટે ની કામકાજ શરૂ કરી.સુત્રો અનુસાર જાણવા મળ્યું છે ક નેહરૂ બ્રીજના રીપેરીંગ બાદ ગાંધી બ્રિજના રીપેરીંગ નું કામ અમદાવાદ મૂનસીપાલટી હાથ ધરશે.
નેહરૂ બ્રીજના ૫૮ વર્ષ પુરા થતા બ્રિજ ખૂબ જ કમજોર થઈ ગયો હતો.તે માટે વાહન ચાલકોને તે બ્રિજ પરથી જવા માટે પોતાના જીવનો જોખમ રહેતો હતો તે કારણે આ બ્રિજ રિપેરીંગ કામ હાથ ધર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment