ફરી એક વખત થયો સોનાના ભાવમાં જબરદસ્ત ઘટાડો, જાણો આજે છે કેટલો ભાવ…

227

છેલ્લા કેટલાક દિવસમાં સોનાના ભાવમાં એક વખત ઘટાડો જોવા મળ્યો છે તેનું મૂળ કારણ કોરોના ના કારણે આંતરરાષ્ટ્રીય સ્થળે તેનો ભાવ માં ખૂબ જ ઘટાડો જોવા મળ્યો છે.અને ૧ ફેબ્રુઆરી પછી સોના ચાંદીની ઘરની custom duty પણ ઘટાડી દેવામાં આવી છે.

હાલમાં સોના ચાંદીનો ભાવ ધીમે ધીમે ઘટી રહ્યો છે.આ મહિનામાં અત્યાર સુધીમાં આજે સોનાનો ભાવ સૌથી ઓછો રહ્યો છે આજનો સોનાનો 24 કેરેટ નો ભાવ 44720 રૂપિયા છે. જ્યારે અત્યાર સુધીનો સોનાનો ભાવ 46 હજારથી લઈને 49,000 સુધી ચાલી રહ્યો હતો.

આજે સોનાના ભાવમાં ખૂબ જ મોટો ઘટાડો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં પ્રતિ 100 ગ્રામે 15800 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.માત્ર બે મહિનામાં જ સોનાના ભાવ સતત ઘટી રહ્યો છે પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 7860 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.

સૌથી વધુ સોનાનો ભાવ જાન્યુઆરી 52580 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો હતો. બે મહિના બાદ આ મોટો ઘટાડો જોવા મળ્યો છે. હજુ આગામી ઓગસ્ટ મહિના સુધી સોનાનો ભાવ માં થોડો થોડો ઘટાડો જોવા મળશે.

આજે 22 કેરેટ સોનાનો ભાવ 43,720 રૂપિયા છે.કાલની તારીખ માં સરખામણી કરીએ તો 22 કેરેટ સોનાના ભાવમાં 5900 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.

આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામના 44720 રૂપિયા છે.કાલની સરખામણીમાં 24 કેરેટ સોનાના ભાવમાં 15800 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!