દેશમાં કોરોનાની મહામારી સાથે છેલ્લા ચાર મહિનાથી દેશમાં ખેડૂત આંદોલન ખૂબ જ ઉગ્ર બન્યું હતું તેવામાં ખેડૂત આંદોલનને લઈને આવ્યા ખૂબ જ મોટા સમાચાર. પંજાબના છેલ્લા ત્રણથી ચાર મહિના થી રેલવે સુવિધા બાંધી અને કેટલાક અવરજવરના રસ્તાઓ પણ બંધ હતા.
પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસમાં રેલવે પાટા પરથી ખેડૂતો હટી ગયા અને ગુરૂવારના રોજ આંદોલનની સૌથી કરી લીધી અહેવાલ મુજબ જાણવા મળી છે કે ખેડૂત આંદોલનના કારણે રેલવે ખાતાની ભારે નુકસાન થયું હતું.
અને રેલવે અને વાહનવ્યવહારની સુવિધા બંધ હોવાથી વેપારી અને ધંધો કરતા વ્યક્તિને પણ ભારે નુકસાન થયું હતુંખેડૂતો દ્વારા ૨૬મી માર્ચે ભારત બંધ કરવાનું એલાન કરવામાં આવ્યું હતું. જેમાં અમૃતસરમાં રેલના પાટા પરથી ખેડૂતો રેલવેના પાટા પરથી હટી ગયા હતા.
અને ખેડૂત આંદોલન ની સમાપ્તિ કરી હતી. અધિકારીઓએ ખેડૂતોને કહ્યું કે અહીંથી જતા રહો જેના કારણે ટ્રેન શરૂ થાય અને જેનાથી ટ્રેન દ્વારા પોતાના માલની હેરફેર કરતા ધંધાદારી વ્યક્તિ અને સારું પડે.
અમૃતસર અને દિલ્હી માર્ગ પર દેવદાસ પૂરમાં રેલ જામની ખતમ કરી દેવાનો નિર્ણય કર્યો હતો. અમૃતસર રેલ્વે સ્ટેશન ૨૫ કિલોમીટર દૂર છે. ખેડૂતો માત્ર પેસેન્જરની ટ્રેનને રોકી રહ્યા હતા પણ કેન્દ્ર સરકારી કે માલગાડી ટ્રેન પણ બંધ કરી દીધી હતી.
જેના કારણે ધંધાદારી વ્યક્તિ ને ખુબજ નુકશાન થયું હતું. વર્તમાન સમયમાં સમગ્ર આંદોલન ની સમાપ્તિ કરી દેવાનો નિર્ણય લેવામાં આવશે.ખેડૂત 26 મી માર્ચ પર ભારત બંધનું એલાન કર્યું હતું પરંતુ તે પહેલાં જ ખેડૂતોએ રેલવે પાટા પરથી હટી ગયા.
છેલ્લા પાંચ દિવસ અહેવાલ મુજબ જાણવામાં આવ્યું છે કે ખેડૂત આંદોલન માં વિવિધ સ્થળે થી ખેડૂતોની સંખ્યા ઓછી થઈ ગઈ છે. અને ધીમે ધીમે ખેડૂત આંદોલન ની સમાપ્તિ થાય તેવી આશંકા દેખાઈ રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment