પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઇ શકે છે મોટો ઘટાડો, જાણો સમગ્ર ઘટના.

કોરોનાની મહામારી વચ્ચે સમગ્ર lockdown ના કારણે મંદી આવી હતી.પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો તેના કારણે દેશની જનતા ખૂબ જ માથું દુખાવો થયો છે. દેશમાં પેટ્રોલ પર ૬૦ અને ડીઝલ પર ૫૬ ટકા ટેક્સ લગાડવામાં આવ્યો હતો.

અને દિલ્હી અને મહારાષ્ટ્રમાં બંને રાજ્યો પેટ્રોલ-ડીઝલના પર જીએસટી લગાવવાનો નિર્ણય મંજૂર કર્યો હતો.પેટ્રોલ-ડીઝલમાં જીએસટીની મર્યાદા લાવવા માટે તે લોકો એ 75 રૂપિયા પ્રતિ લીટર સુધી પ્રતિ લીટર સુધી સસ્તું પેટ્રોલ મળી શકે છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય ની આવક માં એક લાખ કરોડ બીજો પડશે, જે દેશની gdp નું 0.4 ટકા થાય છે એ દેશમાં ક્રૂડ ઓઇલની કિંમત ડોલર પ્રતિ બેરલ લગાડવામાં આવશે.

સમગ્ર દેશમાંથી બે જ રાખજો પેટ્રોલ-ડીઝલના ભાવ પર જીએસટી લગાવવા પર નિર્ણય મંજૂર કર્યો છે.1 જુલાઈ 2017 ના રોજ ભારતીય કાનૂન જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો.

તે સમયે પેટ્રોલ-ડીઝલના ભાવ પર જીએસટી લાગુ કરવામાં આવ્યો ન હતો.પેટ્રોલ-ડીઝલના ભાવમાં જીએસટી લાવવામાં આવે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો પણ થઈ શકે છેે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*