કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતમાં માસના પહેરવા પર ખૂબ જ ભારે દંડ લેવાયો હતો.અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં કુલ 16 લાખ વ્યક્તિઓએ માસ ના પહેરવા પર દંડ ભર્યો છે. કોરોનાની મહામારી સરકારને આવક બનાવવા માટે એક ખૂબ જ સારું સાધન મળી ગયું હતું.
સૌપ્રથમ ગુજરાત રાજ્યમાં માર્ક્સના પહેરવા પર 200 કા 300 રૂપિયા દંડ હતો. પરંતુ કોરોનાની મહામારી ની વધતા રાજ્યમાં કોરોના નો દંડ 1000 રૂપિયા કરી દેવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યની સરકારે 1 અજબ 68 કરોડનો દંડ વસુલ કર્યો છે.
માસ્ક પહેરવા પર ની કિંમત કેટલી વધારે હતી કે દંડની રકમ એક અજબ ને પાર થઈ ગઈ હતી. જેમાં સૌથી વધુ દંડ ભરનાર શહેર અમદાવાદ અને બીજા નંબરે સુરત છે.
અમદાવાદમાં 271801 દંડ ભર્યો હતો. અને સુરતમાં 1 લાખ 87 હજાર નાગરિકોએ દંડ ભર્યો હતો. રાજકોટમાં 1 લાખ 6 હજાર લોકોએ દંડ ભર્યો હતો.
વડોદરામાં 73000 હજાર લોકોએ માસ્ક પર દંડ કર્યો હતો.રાજ્યમાં હજુ પણ લોકો માસ્ક ન પહેરવાના ચૂકવી રહ્યા છે.
અને સરકારની કમાણીમાં વધારો થઈઆ ઉપરાંત ગુજરાત રાજ્યમાં સતત કોરોનાની મહામારી વધી રહી છે અને રાજ્યના અમુક ગામડાઓમાં lockdown પણ લગાવવામાં આવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment