બુધવારે યોજાયેલી સાંસદ સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના સાંસદ સભ્યો ને સંસદમાં નિયમિત રૂપે ભાગ લેવા માટે કડક શબ્દોમાં આપ્યો એક સંદેશો. નરેન્દ્ર મોદી ના આ સંદેશાથી સાંસદ સભ્ય પર લાગશે મોટો દબાવો.
સાંસદોએ નિવેદન આપ્યું કે નરેન્દ્ર મોદીનું આ કડક કાર્યવાહી બરોબર નથી.નરેન્દ્ર મોદીના આ કડક સંદેશા પાછળ એક કારણ છે. કારણકે સતત સંસદ સભા માં ભારતીય જનતા પાર્ટીના સાંસદો હાજર ન રહેતા.
તેની હાજરી ઉપર સાંસદ મંત્રી પહદ જોશીએ સાંસદોની હાજરીને લઈને લેખન કર્યું હતું. તેના કારણે નરેન્દ્ર મોદી સ્પષ્ટ કહ્યું કે આ સંદેશો સાંસદો માટે નથી પરંતુ રાજ્યમા જવાબદારી સોંપવામાં આવી છે તે લોકો માટે છે.
અને જે રાજ્યમાં ચૂંટણી થવાની છે તે લોકો માટે સંસદમાં હાજર રહેવું ફરજીયાત છે તેવી સ્પષ્ટતા કરી નરેન્દ્ર મોદીએ.નરેન્દ્ર મોદીના ઉલ્લેખો અને પાછળ એક જરૂરી કારણ છે કારણ કે પશ્ચિમ બંગાળ.
તમિળનાડુ અને શહેરમાં 27 માર્ચના રોજ વિધાનસભાની ચૂંટણી થવાની છે તેના કારણે નરેન્દ્ર મોદીએ સંસદ સભ્યોના કડક શબ્દોમાં કાર્યવાહી
તેના કારણે નરેન્દ્ર મોદીએ કહ્યું કે સંસદ સભા માં ભારતીય જનતા પાર્ટીના તમામ સંશોધન એ હાજર રહેવું ફરજીયાત છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment