ગુજરાત માર્કેટ યાર્ડ માં થોડા સમય પહેલા મંદીનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ હાલ ખૂબ જ તેજી નો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને સારા કપાસના એવરેજ ભાવ 1180 થી 1210 સુધી મળી રહ્યા છે.
ઘણી માર્કેટ યાર્ડના કપાસના ભાવ 1210 થી પણ વધુ જોવા મળ્યા હતા જેમાં લાલપુર માર્કેટયાર્ડમાં આજરોજ કપાસનો ભાવ 1305 જોવા મળ્યો છે. ખેડૂતો પાસે જાય કપાસનો જથ્થો ઘટી રહ્યો છે.
ત્યારે કપાસના ભાવ વધારો જોવા મળ્યો છે.રાજકોટ માં કપાસ નો ભાવ 1014 થી 1221, અમરેલીમાં 765 થી 1207, સાવરકુંડલા માં 950 થી 1225, ગોંડલમાં 1001 થી 1201, કાલાવડ માં 1000 થી 1219.
જામજોધપુરમાં 1000 થી 1200, ભાવનગર માં 950 થી 1228, જામનગરમાં 1080 થી 1202, બાબરામાં 1035 થી 1255, જેતપુરમાં 1050 થી 1236 જોવા મળ્યો હતો. વાંકાનેરમાં 900 થી 1212.
મોરબીમાં 1014 થી 1200, રાજુલામાં 975 થી 1221, હળવદમાં 1050 થી 1217, વિસાવદરમાં 962 થી 1148, લાલપુરમાં 1027 થી 1305, ખંભાળિયામાં 1050 થી 1120, ધ્રોલમાં 1000 થી 1176.
પાલીતાણા 1000 થી 1180, વિસનગરમાં 1011 થી 1246, વિજાપુરમાં 1100 થી 1237, કુકરવાડામાં 1002 થી 1225, હિંમતનગરમાં 1060 થી 1231 જોવા મળ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment