પંજાબ થી રાજસ્થાન સુધી ખેડૂતોએ રોકી લીધા રસ્તા, ખેડૂત નેતાઓને દિલ્હીમાં જ કરાયા નજર કેદ.

કૃષિ કાયદાના વિરુદ્ધ માં ખેડૂતોએ આપેલા ચક્કાજામના આહવાન શરૂઆત થઈ ગઈ છે. ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ છોડીને દેશના બાકી રાજ્યોમાં 12 થી 3 છક્કા જમવા આવવાનું છે અને આની અસર દેખાવાની ચાલુ થઈ ગઈ હતી. ખેડૂતોએ રસ્તા પર જામ લગાવવાનું ચાલુ કરી દીધું હતું.

અને ચક્કાજામને મધ્ય નજર રાખીને દિલ્હીમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. અપને હક્ક લેકે હી રહેગે ના નારા સાથે ખેડૂતોએ રસ્તાઓ જામ કરવાનું શરૂ કરી દીધું હતું. ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ખેડૂતોએ ચક્કાજામ કર્યા હતા.

કેન્દ્ર ના કૃષિ કાયદાના વિરુદ્ધ માં બેંગ્લોરમાં પણ ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો અને બેંગલુરુમાં યેલ્હકા પોલીસ સ્ટેશન બહાર પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓને પોલીસ હિરાસતમાં લીધા છે.પંજાબ, અમૃતસર અને મોહાલીમાં ચક્કાજામ કરાયો છે.

પ્રદર્શનકારીઓએ શાહજહાંપુર સીમા રાજસ્થાન અને હરિયાણા બોડર પાસે રાષ્ટ્રીય રાજમાર્ગ ને બંધ કરી દીધો હતો.અખિલ ભારતીય ખેડૂત મધુર સભાએ દિલ્હી પોલીસ દ્વારા દિલ્હીમાં ફોર્મના કેટલાક નેતાઓને આજ બંધ ની નિંદા કરી છે.

પરતશિલ મહિલા સંગઠન દિલ્હી મહાસચિવ પુનના ઘરની બહાર પોલીસ તેનાત છે.તેઓને બહાર નીકળવાથી રોકી દીધા છે અને કિસાન સંગઠન નિવેદનમાં કહ્યું કે કેન્દ્ર સરકારના પગલાં ખેડૂતોએ વધી રહેલા સમર્થને રોકી શકવા માટે તેમના ઉત્સાહને પ્રદર્શિત કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*