ભારતમાં દિલ્હી ની સીમા પર ચાલી રહેલું ખેડૂત આંદોલન વધુમાં વધુ ઉગ્ર બની રહ્યું છે. તેવામાં જ તમામ ખેડૂતોને વિપક્ષના નેતાઓ નો સપોર્ટ મળી રહ્યો છે. હવે આંદોલન મહારાષ્ટ્રમાં પણ ઉગ્ર બન્યો. 25 જાન્યુઆરીના રોજ કૃષિ કાયદા સામે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરશે.
મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના 21 જિલ્લાઓના હજારો ખેડૂતો શનિવારે નાસિક થી મુંબઈ પોર્ટ છે અને નાશિકમાં આવેલા ખેડૂતોને મુંબઈ સુધી 180 કિલોમીટરનું અંતર કાપવા માટે માર્ચ કરે. ખેડૂતો મુંબઈમાં આવેલ વિશાળ રેલવે સ્ટેશન પર કૃષિ કાયદાની વિરોધ નું પ્રદુષણ પડશે.
કૃષિ કાયદામાં ખેડૂતો સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતા શરદ પવાર પણ સામેલ થશે અને ખેડૂતોને સપોર્ટ કરશે.મળતી માહિતી મુજબ મળતી માહિતી મુજબ મુંબઈના આઝાદ મેદાનમાં યોજાતી ખેડૂત આંદોલન માં બીપી રેલીમાં ભાગ લેશે.
આ સાથે જ લગભગ 15 હજાર ખેડૂતોને લાલ ઝંડા લહેરાવી ને ખેડૂત આંદોલન માં ખેડૂતો સામેલ થશે. આંદોલનમાં શરદ પવારને જોડાતા જ વધુ ઉગ્ર બનશે. થોડાક સમય પહેલા જ શરદ પવારે ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું હતું.
આની સાથે જ તેમને નરેન્દ્ર મોદીની ટીકા પણ કરી હતી.મળતી માહિતી મુજબ મુંબઈમાં રેલીનું આયોજન અખિલ ભારતીય ખેડૂતો એ યોજ્યું છે. અને કોંગ્રેસના અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ અને શિવસેનાના નેતા આદિત્ય ઠાકોર
અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શરદ પવાર ખેડૂત આંદોલનમાં સામેલ થશે. આ ત્રણે નેતાઓ ખેડૂત આંદોલનમાં જોડાતા જ ત્યારબાદ ખેડૂત સભા ની જાહેરાત કરવામાં આવી હતી. આ રેલીના પાછળ એક જ કારણ છે.
કારણકે ખેડૂતો અને સરકાર વચ્ચે ઘણી બધી બેઠક પૂરી થઈ ગઈ છે પરંતુ કોઈપણ પ્રકારનો નિવારણ આવ્યો નથી. તે માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોની બસ એકજ માં છે નવા કૃષિ કાયદાને સરકાર રદ કરી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment