કોરોનાની મહામારી માં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બંને પક્ષો વચ્ચે જબરી ટક્કર ચાલી રહી છે. તેવામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એ ટિકિટ વેચાણ અંગે એક મહત્વનું નિવેદન આપ્યું હતું.
સીઆર પાટીલે સ્થાનિક પ્રજાની બેઠકની ચૂંટણીની ટિકિટ લેતી વખતે કહ્યું હતું કે જે લોકો ભાજપના બેનર હેઠળ ચૂંટણી લડવા ઈચ્છે છે. તેવા કાર્યક્રમો માટે સી.આર.પાટીલ એક મહત્વની સૂચના આપી હતી.
સી આર પાટીલ ના કહેવા મુજબ સુરત શહેરમાં ટિકિટ વેચવા માટે એક નવી પદ્ધતિ દાખલ કરી શકે છે તેવું લાગે છે.સીઆર પાટીલે ભાજપની સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણી પ્રચારમાં એક કાર્યક્રમ દરમિયાન કાર્યક્રમમાં જાહેર.
કર્યું કે ૫૫ વર્ષથી મોટી ઉંમરના લોકો ટીકીટની માંગણી કરવી નહિ. તેમને રમુજી ભાષામાં આ શબ્દ ભાજપના 55થી ઉપરના કાર્યકર્તાઓને કહી દીધા. સીઆર પાટીલે રમુજી ભાષામાં ભાજપના કાર્યકર્તા ને કહી.
દીધું પરંતુ આ વાત જે કાર્ય કરતા ૫૫ વર્ષથી મોટી ઉંમરના છે તેના પર લાગુ પડશે અને કાર્યકર્તા પર આડઅસર પણ પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment