10 અને 12 ના વિદ્યાર્થીઓ ની બોર્ડની પરીક્ષાની સંભવિત તારીખ થઈ નક્કી, આ તારીખ સુધી ભરાશે ફોર્મ.

કોરોના મહામારી સમગ્ર દેશમાં આઠ મહિના સુધી શિક્ષણ કાર્ય બંધ રહ્યું હતું. ત્યારબાદ બધા રાજ્યોમાં નવા વર્ષની શરૂઆતમાં જ શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ની બોર્ડની પરીક્ષાને લઇને ગુજરાત રાજ્યના મહત્વના સમાચાર બહાર પડ્યા.

સાયન્સ માં ભણતા વિદ્યાર્થીઓ ના બોર્ડના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સ્કૂલ દ્વારા બધા વિદ્યાર્થીઓના ફોર્મ ઓનલાઈન ભરવા આવશે. બધા વિદ્યાર્થીઓ ફોર્મ 20 ફેબ્રુઆરી સુધીમાં સબમિટ કરાવવાના રહેશે.

ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ના બોર્ડની પરીક્ષાના ફોર્મ ત્રીજા મહિનામાં વિદ્યાર્થી ના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે.હાલમાં પ્રથમ તબક્કામાં ધોરણ 12 ના વિદ્યાર્થી ના ફોર્મ ભરવામાં આવશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓને બોર્ડના ફોર્મ ભરવાની સૂચના આપી દેવામાં આવી છે.

અને બોર્ડના ફોર્મ ઓનલાઈન જ કરવામાં આવશે તે સિવાય કોઈપણ પ્રકારનું ફોર્મ ભરવામાં આવશે નહીં. ધોરણ 12 સાયન્સ ના ફોર્મ 20 ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે ત્યારબાદ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થી ભરાશે.

ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થી ના બોર્ડની પરીક્ષાની સંભાવિત તારીખ 10 અને 17 મે સરકાર તરફથી મંજુરી મળી હતી.સરકાર તરફથી મળતી માહિતી મુજબ ધોરણ 10 ની પરીક્ષા 10 મે ના રોજ શરૂ કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*