કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જે હાલમાં ધોળા રાજ્યના ધારાસભ્ય છે તેમણે રાજકારણમાંથી સન્યાસ લેવાનો એક ઈશારો આજ આપ્યો હતો.ગુજરાતમાં સાણંદ ખાતે યોજાયેલી ભાજપની યુવા બેઠકમાં પ્રદીપસિંહ વાઘેલા ને.
હાજરીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ એક મોટો ઈશારો કર્યો હતો.આ કાર્યક્રમમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ની સંભવીત તારીખ પણ જાહેર કરી હતી.આ કાર્યક્રમ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાની જીત મેળવવા માટે.
ભાજપે પોતાના વિશ્વાસથી દરેક કાર્યકર્તા પર ભાજપના પ્રદેશના નેતાઓની નજર છે.આ કાર્યક્રમમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે હું એક માદક ના કાર્યકર છું મારા સમયમાં 370 નાબુદ થઈ અને રામ મંદિર બાંધ્યા તેનાથી મોટું કાંઈ કામ નથી.
અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રેસની ટીકા કરતા કહ્યું હતું કે કોંગ્રેસના કોઈપણ માણસ નો સંતોષ ના લઇ શકે તેમને કહ્યું હતું કે 2014 પહેલાં ભારતની ખૂબ જ નબળી હતી. તેમને કહ્યું કે ભાજપ સત્તામાં આવ્યા.
બાદ આજે દુનિયામાં ભારત ને પૂછ્યા વિના કોઈ પણ પગલું લેવાનું નથી.એ મારા માટે ખુબ ગૌરવની વાત છે. તેમણે એમ પણ કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બધા જિલ્લાઓમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાય છે.
ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ કાર્યક્રમમાં પ્રદીપસિંહ વાઘેલા નું અભિવાદન કર્યું હતું અને કહ્યું હતું કે ગુજરાતમાં આવનારા સમયમાં પણ ભાજપનું શાસન રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment