રાજ્યમાં સતત થોડાક દિવસોથી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. અને તેની સાથે હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદનું પ્રમાણ પણ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ વધશે હવામાન તાપમાનમાં ઘટાડો થશે.
ત્યારબાદ બે દિવસ માટે ખૂબ જ રાહત મળી રહેશે .હવામાન વિભાગની આગાહી મુજબ 25 તારીખ થી તાપમાન ખૂબ જ મોટો ઘટાડો થશે. રાજ્યમાં ગાંધીનગર અમદાવાદ નલિયા શહેરમાં ખૂબ જ વધારે ઠંડી પડશે.
અમદાવાદ શહેરમાં 12.3 ડીગ્રી તાપમાન, રાજકોટ શહેરમાં 12.9 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 9.8.ડિગ્રી અને નલીયામાં 8.5 ડિગ્રી સૌથી વધુ ઠંડી આ શહેરમાં પડે છે.ગુજરાતમાં ગુજરાતમાં અને દિલ્હીમાં ઠંડીના કારણે સવારમાં વાતાવરણમાં ખૂબ જ ભારે ધુમ્મસ જોવા મળે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત અને દિલ્હી શહેરમાં આગામી બે દિવસમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધશે બે દિવસ બાદ ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો જોવા મળશે અને દિલ્હીમાં સતત ઠંડીનું પ્રમાણ વધશે.
જમ્મુ કાશ્મીર અને લડાખ માં 23 જાન્યુઆરી સુધી બરફ વર્ષા થઇ બરફ વર્ષા થઇ શકે લદાક અને જમ્મુ-કાશ્મીરમાં મેદાન વાળા વિસ્તારમાં સામાન વરસાદ અને પાડી વાળા વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદ થઇ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment