ઇન્ડિયન માર્કેટમાં હાલના દિવસોમાં સોનાના ભાવ ઘટી રહ્યા છે. મંગળવારના રોજ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ફેબ્રુઆરીમાં સોનાનો ભાવ 0.03 ટકા પ્રતિ 10 ગ્રામ ઓછો થયો છે તે સિવાય ચાંદીના ભાવમાં પણ 0.22 પ્રતિ કિલોગ્રામ ઓછો થયો છે.શુક્રવાર એટલે કે 8 જાન્યુઆરી 2021 ના દિવસે.
ગોલ્ડનો ભાવ 2068 પ્રતિ 10 ગ્રામ ઘટીને 48,818 રૂપિયા પર પહોંચી ગયો હતો.આ સિવાય સોમવારે પણ સોનાના ભાવમાં ઘટાડો થયો હતો અને ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.આપને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે બે લાખ રૂપિયાથી વધારે.
સોનું ખરીદવા માટે આધાર કાર્ડ અને પાનકાર્ડ જરૂરી કરી દીધું છે.જે બાદ ભાવ ઘટવાની આશા દેખાઈ રહી છે.MCX પર આજે સોનાનો ભાવ 14 રૂપિયા ઘટીને 49328 રૂપિયા થઈ ગયો છે જ્યારે 155 રૂપિયા ઘટીને 65400 રૂપિયા પ્રતિ ગ્રામ થઈ ગઈ છે.
ઇન્ટરનેશનલ માર્કેટમાં આજે સોનાના ભાવમાં વધારો થયો છે પરંતુ ડોલરની મજબૂતી થી તેજી ગાયબ થઈ ગઈ છે.ભારતીય બજારમાં સોના-ચાંદીના ભાવ ઘટવાનું સૌથી મોટું કારણ આંતરરાષ્ટ્રીય સ્તર પર બંને કિંમતી ધાતુઓના ભાવમાં કમી થઈ રહી છે.
આપણે જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે આ સમયે તમને સસ્તું સોનું ખરીદવાની તક આપી રહ્યા છે. દસમી સિરીઝ હેઠળ ઈન્વેસ્ટર 11 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી વચ્ચે તેમા ઇન્વેસ્ટ કરી શકે છે. રિઝર્વ બેન્કે એક ગ્રામ સોનાની કિંમત 5104 રૂપિયા રાખવામાં આવી છે.
જો કોઈ ઇન્વેસ્ટર આના માટે ઓનલાઇન એપ્લાય કરે અને ડિજિટલ મોડમાં પેમેન્ટ કરે છે તો તેને 50 રૂપિયા પ્રતિ ગ્રામ ડિસ્કાઉન્ટ મળે છે.સોનાના ભાવમાં આજે ફરી એકવાર ઘટાડો,જાણો શું છે આજના ભાવ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment