કેન્દ્ર સરકાર મારા અકસ્માતોને રોકવા માટે મોટા પગલાં લેવા જઈ રહી છે. સરકાર ખાનગી અને વ્યવસાયિક વાહનોમાં સેન્ટ્રલ લોકીંગ સિસ્ટમમાં મેન્યુઅલ સિસ્ટમ ને સામેલ કરવાની સાથે ઓવર સ્પીડ એલાર્મ સિસ્ટમ, ડ્રાઇવર આસિસ્ટ માટે એરબેગ્સ અને સીટ બેલ્ટ એલાર્મ સિસ્ટમ ની જોગવાઈ કરવા જઈ રહી છે.માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ખાનગી વાહનોમાં વધારાની સલામતી માટે.
એક અલગ ડીવાઈસ લગાવવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. સરકારે આ મામલે લોકો પાસેથી તેમના મંતવ્યના પણ માગ્યા છે.સરકારના નિર્ણય બાદ હવે કારમાં અકસ્માત દરમિયાન દરવાજા જામ થવાની સમસ્યા હલ થશે. હકીકતમાં માર્ગ અકસ્માત.
અથવા આગ લાગવા દરમિયાન વાહનોની ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ખરાબ થઈ જાય છે જેના કારણે વાહનો દરવાજા લોક થઈ જાય છે. આનાથી વાળની અંદર લોકોને સળગી જવાનું જોખમ વધી જાય છે.
અને આ સમસ્યાને પહોંચી દૂર કરવા સરકાર દ્વારા ડ્રાફ્ટ માં વાહનોમાં મેન્યુઅલ દરવાજા ખોલવાની જોગવાઈ કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment