કેન્દ્ર સરકારના નવા ત્રણ કૃષિ બિલ નો વિરોધ કરનારા ખેડૂતોએ આ તારીખે કરી ભારત બંધ ની જાહેરાત

કેન્દ્ર સરકારના નવા ત્રણ કૃષિ બિલનો વિરોધ કરી રહેલા ખેડૂત આંદોલનને વધુ તેજ કરવાની તૈયારીમાં છે. ખેડૂતો દ્વારા 8 ડિસેમ્બરના રોજ ભારત બંધ નું એલાન કરવામાં આવ્યું છે. ખેડૂતો એ હવે કેન્દ્ર સરકાર સામે પણ કડક વલણ અપનાવ્યું છે. વિરોધ કરી રહેલા ખેડૂત આવતી કાલ ના રોજ પ્રધાનમંત્રી મોદી નું પૂતળું સળગાવવાની જાહેરાત કરી છે. આજરોજ સિંધુ બોર્ડર પરિષદ કરવામાં આવેલા ખેડૂતોએ કહ્યું.

કે એમએસપી પર સરકાર સાથે વાતચીત ચાલી રહી છે અને અમે ત્રણેય બિલ પરત કરાવી ને જ રહીશું.ખેડૂત નેતાઓ દ્વારા વધુમાં કહેવામાં આવ્યું કે,અમે આંદોલનને વધારે ઝડપી કરશું.અને આઠ ડિસેમ્બરના રોજ ભારત બંધ રહેશે અને તમામ ટોલ પ્લાઝા પણ બંધ કરાવીશું.

આશા કે દિલ્હી આવનારા તમામ રસ્તાઓ પણ બંધ કરવામાં આવશે.આંદોલન કરી રહેલા.ખેડૂતો આજે તમિલનાડુ અને કર્ણાટક પ્રદશન કરવામાં આવ્યો હતો.

સમગ્ર દેશના ખેડૂતોને દિલ્હી આપવાનું આહવાન કરવામાં આવ્યું છે. આ ખૂબ જ મોટી જાહેરાત છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*