રસ્તા પર વાહન ચલાવતા વાહનચાલકો માટે રાહત આપવા રાજ્યની રૂપાણી સરકારે કર્યું આ કાર્ય

ટ્રાફિક પોલીસની દોડ બાજી પર અંકુશ મૂકવા માટે રૂપાણી સરકારે હવે એક નવો નિયમ બનાવ્યો છે. સરકાર દ્વારા ટ્રાફિકનો ભંગ કરનારા પાસેથી દંડ વસૂલવા માટે મોબાઈલ ની નવી એપ્લીકેશન બનાવવામાં આવી છે.ટ્રાફિક પોલીસની દંડ વસૂલવા મુદ્દે મરજી નહીં ચાલે અને આ એપ્લિકેશનને કારણે વધુ દંડ બતાવી તોડબાજ ની વૃત્તિ પર અંકુશ આવશે.રાજ્યની રૂપાણી સરકારના મહત્વના નિર્ણય તે રસ્તા પર વાહન ચલાવતા વાહનચાલકો માટે રાહતના સમાચાર ગણી શકાય છે.

ટ્રાફિક ના નિયમો તોડ્યા તેની વિગત પોલીસ મોબાઇલ ફોનમાં લખશે ને દંડની રકમ દેખાશે, જેને કારણે ટ્રાફિક બોલીશ કોઈપણ વાહન ચાલકની તોડ બાજી કરી શકશે નહીં. ટ્રાફિક પોલીસ નિયમનો ભંગ કરનાર વ્યક્તિને ઓનલાઇન પેમેન્ટ કરી શકશે તેમજ તેને પેમેન્ટ ભર્યા પછી ઇ રિસિપ્ત પણ આપવામાં આવશે.

ટ્રાફિક ના નિયમો માં ફેરફાર કરવાથી જનતા માટે ખૂબ જ સારું પડશે. જનતાને ટ્રાફિકનો સામનો કરવો પડશે નહીં. વિજય રૂપાણીના નિયમથી લોકો ખૂબ જ ખુશ થશે.

અને વાહનચાલકો માટે પણ સારા સમાચાર છે. આ સમાચારથી વાહનચાલકોને ખૂબ જ રાહત મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*