કોરોનાવાયરસ ની વેક્સિન ને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યા ખુશીના સમાચાર

સમગ્ર ભારતમાં કોરોના વેક્સિનની તૈયારી જોરશોરથી ચાલી રહી છે અને આવતા વર્ષની શરૂઆતમાં તે બજારમાં ઉપલબ્ધ થવાની આશા છે. આપણે જણાવી દઈએ કે, ઓકસફોર્ડ યુનિવર્સિટી વેક્સિન રેસમા ખૂબ જ આગળ છે. ભારત બાયોટેક, સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ઝાયડસ કેડીલા દેસી વેક્સિન ની શોધમાં લાગેલું છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો આજે ગ્રુપ એડમીન ની બેઠકમાં આ માહિતી આપી હતી કે અમને આશા છે કે આવતા વર્ષની શરૂઆત સુધીમાં દેશને એક થી વધુ કોરોના રસી મળી શકે છે.આપણા નિષ્ણાંતો રસીના વિતરણ માટે યોજના બનાવી રહ્યા છે.

WHO ના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્ય વિશ્વનાથને પણ આશા વ્યક્ત કરી હતી કે જીવલેણ કોરોના વાઇરસની રસી 2020 ના અંત કે આવતા વર્ષની શરૂઆતમાં રજીસ્ટર માટે ઉપલબ્ધ થશે. તેમને કહ્યું કે જેમ આપણને ખબર છે કે 40 વેક્સિન કંપનીઓ ક્લિનિકલ સ્ટેજનાં કેટલાય તબક્કોઆમાં છે. તેમાંથી 10 વેક્સિન સુરક્ષિત પણ દેખાઇ રહી છે અને સારા પરિણામ અને પરીક્ષણો પણ મળ્યા છે.

કોરોના ની રસી થોડાક જ મહિનાઓમાં ઉપલબ્ધ થવાની સંભાવના વચ્ચે સરકારે વ્યાપક સ્તર પર કોલ્ડ સ્ટોરેજની ઓળખ કરવાનું શરૂ કરી દીધું છે. તેનો મહત્વપૂર્ણ હેતુ એ છે કે દેશભરમાં રસી ઉપલબ્ધ થઇ શકે અને એક રાષ્ટ્રીય નિષ્ણાંત ગ્રુપ દવા ક્ષેત્ર, ફૂડ પ્રોસેસિંગ અને કૃષિ ક્ષેત્રની ખાનગી.

અને સરકારી કંપનીઓ સાથે તેના માટે વાત કરી રહ્યા છે.સાથોસાથ ઘરમાં ખાવાનું ડીલવરી સ્વિગી અને ઝોમેટો જેવી કંપનીઓના સંપર્કમાં છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*