ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા રાતના સમાચાર સામે આવ્યા છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ આ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઇ લીધી છે. આગામી સમયમાં દક્ષિણ ગુજરાતમાંથી પણ ચોમાસુ વિદાય લેશે ત્યારે 15 નવેમ્બરના રોજ શિયાળાની શરૂઆત થશે.હવામાન વિભાગના મત અનુસાર આ વખતે શિયાળામાં ખેડૂતો ને સારો પાક થશે અને શિયાળો આ વખતે લાંબો ચાલશે.
હવામાન વિભાગે ફરી એક વખત લો પ્રેસર સક્રિયતા વરસાદની સામાન્ય ઝાપટા પડવાની આગાહી કરી છે.આ સામાન્ય ઝાપટા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પડે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.ઉત્તર તરફના પવન ફૂંકાતા મહત્તમ તાપમાન વધી રહ્યું છે અને લઘુતમ તાપમાન ઘટી રહ્યું છે.
જેના કારણે વહેલી સવારે ઠંડી અને દિવસે ગરમીનો અહેસાસ એટલે કે બેવડી ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે.
આ વર્ષે ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે તે માટે ખેડૂતો માટે સારા સમાચાર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment