ભારતમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 55 લાખ લોકો ખતરનાક વાયરસથી સંક્રમિત થયા છે. ભારતના અનેક રાજ્યોમાં વધતા કોરોના ના કેસ ને કાબુમાં લેવા છત્તીસગઢ,સિક્કિમ માં સાત દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું છે. બીજી તરફ રાજસ્થાન સરકારે મોટાભાગના શહેરોમાં 144 ની ધારા લાગુ કરી છે. આ રાજ્યમાં કોરોના નું સંક્રમણ વધતા lockdown કરવાની જાહેરાત કરી છે.
છત્તીસગઢ સરકારે ઘણા બધા જિલ્લામાં 22 સપ્ટેમ્બરથી એક અઠવાડિયા માટે લોકડાઉન લગાવ્યું છે. આ વખતે પ્રશાસને લોકડાઉન દરમ્યાન કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.સામાન્ય લોકોને ઘરની બહાર નિકળવા પર પણ રોક લગાવી દીધી છે.આ lockdown ના કારણે રાજ્યમાં કોરોના ને કાબુ રોકવાના પ્રયાસ કરશે.
રાયપુરમાં 28 સપ્ટેમ્બર સુધી કરિયાણું અને શાકભાજીની દુકાન નું પણ છૂટ નથી આ સાથે બધા સરકારી કાર્યાલય પણ બંધ રહેશે.
માત્ર ને માત્ર દવાની દુકાનો ખુલ્લી રહેવાનું પરમિશન આપવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment