ખેડૂતો માટે રાહતના સમાચાર,હવામાન વિભાગે કરી મોટી આગાહી..

2020 માં ચોમાસામાં વરસાદ ખૂબ જ સારી જમાવટ કરી છે. મોટા ગ્રામીણ વિસ્તારમાં ખૂબ જ ધોધમાર વરસાદ પડે છે. ત્યારે હવે ખેડૂતો માટે સારા સમાચાર હવામાન વિભાગે આગાહી કરી વરસાદની સિસ્ટમ ન હોવાથી વરસાદ ની શક્યતા નથી. પરંતુ ચોમાસામાં પણ ઉનાળા કરતાં વધારે ગરમી સહન કરવી પડશે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે રાજ્યમાં આગામી દિવસમાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે. જેના કારણે ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારમાં વરસાદ આવવાની શકયતા ખૂબ જ ઓછી છે. અમુક રાજ્યમાં સતત ત્રણ દિવસથી ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. અને રાજ્યમાં અત્યાર સુધીમાં 120 ટકા વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદની સિસ્ટમ નો હોવાથી વરસાદની શક્યતા ઓછી છે. તેથી વરસાદ બંધ થતાં ગરમીનું પ્રમાણ વધી જશે. અને અને રાજ્યમાં સતત ત્રણ દિવસથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ બંધ થતાં સુરત અમદાવાદ વડોદરા રાજ્યમાં ચોમાસામાં પણ ઉનાળા જેવી તડકો પડ્યો છે. હજુ આગામી દિવસોમાં જો વરસાદ નહીં પડે તો ગરમીનું પ્રમાણ સતત વધતું જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*