એક જ પરિવારના 3 સભ્યોએ સુસાઈડ કરી લીધું, માં-દીકરાએ એક સાથે ગળાફાંસો ખાધો અને પછી… સાળી સાથેના મૈત્રી કરારનો કરુણ અંત…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભૃગુપુર ગામમાં રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર ગામમાં રહેતા એક યુવકે પોતાની સાળી સાથે મૈત્રી કરાર કર્યા હતા. આ યુવકે પોતાની માતા સાથે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો.

ત્યારે બીજી તરફ ઘટનાના 24 કલાક બાદ મૃતક યુવાનના પિતાએ ભાઈએ ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બનતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. મળતી માહિતી અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે સાળી સાથે મૈત્રી કરાર કરનાર યુવકને યુવતીના પરિવારના લોકો ખૂબ જ ત્રાસ આપતા હતા જેના કારણે આ ઘટના બની હતી.

હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પિતરાઈ ભાઈએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની પણ હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. તેના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે.સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો લક્ષ્મણ પરમાર નામનો યુવક અમદાવાદમાં રહેતો હતો.

તેને પોતાની સાળી પાયલ સાથે મૈત્રી કરાર કર્યા હતા. લક્ષ્મણ પરમાર અને પાયલ બંને સાથે રહેતા હતા. મળતી માહિતી અનુસાર લક્ષ્મણ પરમાર ની પત્ની અન્ય યુવક સાથે ભાગી ગઈ હતી. ત્યારબાદ લક્ષ્મણ પરમાર એ પોતાની સાળી પાયલ સાથે મૈત્રી કરાર કર્યા હતા અને તેની સાથે જ રહેતો હતો. આ વાત પાયલના પરિવારજનોને પસંદ ન હતી.

જેથી અવારનવાર તેઓ લક્ષ્મણના ઘરે આવીને તેની સાથે માથાકૂટ કરતા હતા અને ઝઘડો કરતા હતા. આ બધાથી કંટાળીને લક્ષ્મણ અને તેની માતા પ્રેમ બેને પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો લક્ષ્મણ પરમાર નામનો યુવક અમદાવાદમાં રહેતો હતો. તેને પોતાની સાળી પાયલ સાથે મૈત્રી કરાર કર્યા હતા. લક્ષ્મણ પરમાર અને પાયલ બંને સાથે રહેતા હતા.

મળતી માહિતી અનુસાર લક્ષ્મણ પરમાર ની પત્ની અન્ય યુવક સાથે ભાગી ગઈ હતી. ત્યારબાદ લક્ષ્મણ પરમાર એ પોતાની સાળી પાયલ સાથે મૈત્રી કરાર કર્યા હતા અને તેની સાથે જ રહેતો હતો. આ વાત પાયલના પરિવારજનોને પસંદ ન હતી. જેથી અવારનવાર તેઓ લક્ષ્મણના ઘરે આવીને તેની સાથે માથાકૂટ કરતા હતા અને ઝઘડો કરતા હતા. આ બધાથી કંટાળીને લક્ષ્મણ અને તેની માતા પ્રેમ બેને પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*