છેલ્લા થોડાક દિવસોથી દેશભરમાં સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જેક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે મજબૂરીમાં નદીમાં ફૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. જાણવા મળી રહ્યો છે કે, મૃત્યુ પામેલો યોગ બી ફાર્મા અભ્યાસ કરતો હતો. યુવકે નદીમાં મોતની છલાંગ લગાવી હતી. આ ઘટના બનતા જ સ્થાનિક તરવૈયાઓ એ યુવકને બચાવવા માટે નદીમાં છલાંગ લગાવી હતી.
પરંતુ પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે તરવૈયાઓ યુવકને બચાવવામાં સફળ રહ્યા નહીં. હાલમાં યુવકની શોધખોળ ચાલુ છે, તેનું મૃતદેહ હજુ સુધી મળ્યું નથી. ઘટનાની માહિતી મળતા યુવકના પરિવારના સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પાણીમાં ડૂબી ગયેલો યુવક માતા પિતા નો એકનો એક દીકરો હતો. આ ઘટના ઉત્તર પ્રદેશમાંથી સામે આવી રહી છે.
મૃત્યુ પામેલા યુવકનું નામ મેરાજ હતું અને તેની ઉંમર 21 વર્ષની હતી. મેરાજે નદીમાં કૂદીને સુસાઇડ કરી લીધું છે. આ ઘટના બનતા જ પોલીસની ટીમ, યુવકના પરિવારજનો અને સગા સંબંધીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. જાણવા મળી રહ્યો છે કે મેરાજ બપોરના સમયે નદી ઉપરથી પસાર થતા એક બ્રિજ પર પહોંચ્યો હતો.
અહીં તેને બ્રિજ પાસે પોતાની બાઈક પાર્ક કરી અત્યારે પછી બ્રિજની રેલીંગ કૂદીને નદીમાં મોતની છલાંગ લગાવી હતી. આ ઘટના બનતા જ ત્યાંથી પસાર થતા લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. ત્યાર પછી તો પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી નદીમાં યુવકની શોધખોળ શરૂ કરી દીધી હતી.
પરંતુ હજુ સુધી યુવકનું મૃતદેહ મળ્યો નથી. પરિવારજનોએ જણાવ્યું કે, મેરાજની બી ફાર્માના અભ્યાસ માટે ફી ભરવાની હતી. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે પરિવારથી ફરવા માટે અસમર્થ હતું. જેનાથી મેરાજ ખૂબ જ નારાજ થઈ ગયો હતો. પછી તેને નદીમાં કૂદીને સુસાઇડ કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment